________________
આ દુનિયામાં સાચો એક જ સાર, બાર પ્રભુ ભક્તિથી થાશે ભવનો ઉદ્ધાર; અરિહંત મંડળ ગુણ ગાય, ...માનવ ભવ મોઘેરો. ૬
હાલ
18
* SYST
655
A
(૨૭) ભક્તિમાં ભીંજાણાં રે.....રાક
। એ.... ગાન તમારાં ગાતાં ગાતાં, અમે સમયનું ભાન ભૂલ્યાં ! એ... ખાવું ભૂલ્યાં, પીવું ભૂલ્યાં, ઊંધ અને આરામ ભૂલ્યાં એ... રાગ ભૂલ્યાં, તે દ્વેષ ભૂલ્યાં, વળી પાપ તણો વ્યાપાર ભૂલ્યા । એવા એકાકાર બન્યા કે સળગેલો સંસાર ભૂલ્યા
। ભક્તિમાં ભીંજાણાં રે, પ્રભુજી અમે ભક્તિમાં ભીંજાણાં,
ધિ વ્યાધિ બધી થ
BH
I આધિ ને વ્યાધિ બધી થઈ ગઈ ઉપાધિ;
એ..... જ્યારે કીર્તનના રંગમાં રંગાયા રે...પ્રભુજી. ૧
15
!
! બેસૂરા કામ બધાં મેલ્યાં રે વેગળાં; એ..... જ્યારે તંબૂરાના સૂર સંભળાણાં રે....પ્રભુજી. ૨ 1.AEC 15
મનના માંકડા આવ્યા અંકુશમાં;
- એ..... જ્યારે મંજીરાના નાદ સંભળાણાં રે ....પ્રભુજી ૩
Jp 19
પ
ચિંતાના ઘોડલા ભાગ્યા ભડકતા;
હું એ..... જ્યારે તબલાના બોલ સંભળાણાં રે......પ્રભુજી, ૪ Top
શાંતિના સાગરે દીધી રે ડૂબકી;
। એ..... જ્યારે મીઠાં ભજન સંભળાણાં રે.......પ્રભુજી. પ
હૈયાના હોડલા માંડ્યા હિલોળવા;
એ..... જ્યારે ભાવોના નીર ઊભરાણાં રે ......પ્રભુજી. ૬
૧૯૯