SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ | | ' (૧૯) તને નાથે કહ્યું કે સ્વામી છે તને નાથ કહું કે સ્વામી, તને કહું છું અંતરયામી, | તારા નામ છે લાખ હજારો, હું એક જ છું દુખિયારો. GUJJU TO ! . તને નાથ કહું....૧ તારા વિના નહીં કોઈ છે, આ દુનિયામાં મારું, કરી ને એક જ છે મને આશરો જીવનમાં પ્રભુ તારો; મારે તારા પંથે જાવું, તને કહું છું અંતરયામી....૨ ભાવના હું તારી ભાવું, ગાઉં તારા ગીત, ! - તન ને મનના તાર મિલાવી, કરૂં છું તુજથી પ્રીત; મારે સપ્ત સૂરોમાં ગાવું, તને કહું છું અંતરયામી. ૩ એક જ છે અભિલાષ મારી, આવું તારી પાસ, ના કરજે નિરાશે મુજને પૂરજે મારી આશ; મારે મોક્ષ નગરમાં જાવું, તને કહું શું અંતરયામી. ૪ T FEE !! (૨૦) પ્રભુ રાખજે ઉઘાડા દ્વારા પ્રભુ રાખજે ઉઘાડા દ્વારતારા બાળકડાને કાજે-(૨) કૃપા સિવું રાખજો સંભાળ, તારા. ૧ કોઈ પ્રભુ પ્રભુ કરતો આવે, કોઈ પાર્શ્વની ધૂન મચાવે; કરૂણા કરજો હે કિરતાર, તારા. ૨૧ કોઈ ભાવે પુખે પૂજે, કોઈ પ્રેમે દિપક પ્રગટાવે છે I રક્ષા કરજે તારણ હાર, ઝી કી તારા. ૩ 9 1. Tans in F165 1 ૧/૩
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy