________________
શ્રદ્ધા સુકાન પ્રભુ અમને આપો, વિનંતિ કરીએ આજ; હે...નૈયા જો મારી પ્રભુ ડુબી ન જાયે-) [ )
- જો તારશે તારા જેવા રે, ડૂબે રે તૈયા...૪ અવની પર આવી ભટકી રહ્યો છું, તારજે ત્રિભુવન સ્વામી; હે...લાલ દીવાન પ્રભુ ચરણે આવું- 3, ગ! ! ! ! ગો
માંગું ભવોભવ સેવા રે, ડૂબે રે તૈયા...૫T (૧૪) આ તો જનમ જનમના ફેરા આ તો જનમ જનમ ના ફેરા (૨) આજ અહીં તો કાલ ન જાણે, ક્યાં પડશે આ ડેરા ..આતો. ૧ | મોંઘો માનવ જન્મ મળ્યોને, અવસર એવો ખોયો, સી પ્રભુ ભક્તિ વિસારી દઈને, માયા રંગે મોહયો; . . ! ઘડપણમાં પ્રભુ વીર ભેજીશું, ખ્યાલ એ મૃગજળ કેરા..આતો.૨T સત્ય અહિંસા સ્નેહ ધર્મનો, દીધો સંદેશો વીરે, માર્ગ એ મહાવીર પ્રભુનો, ભૂલાયો ધીરે ધીરે; તૃષ્ણા મમતા માયા માંહિં, ફરતા ભવભવ ફેરા ...આતો. ૩ પરમ ધર્મનો પુનિત દીવડો, પ્રગટાવો જીવનમાં, ના મિલન ઝંખો સદાય વીરનું, ભક્તિ હો તનમનમાં, ભવોભવ ફેરા મિટાવી દઈને, મોક્ષ તણાં એ ડેરા. ...આતો. ૪
(૧૫) હે શંખેશ્વરના વાસી - હે શંખેશ્વરના વાસી, મારા હૈયે કરજો વાસ; કેમ વિસારું વામાનંદન, જ્યા લગી શ્વાસોશ્વાસ....હે. ૧ શ્વાસે શ્વાસે સમરું સ્વામી, જીવનના આધાર,
૧૮૦