________________
૨
ભવસાગરમાં ભમતાં ભમતાં, હજી ન આવ્યો પાર; ૫ જ લગાર. મને રાગદ્વેષનાં અનેક બંધન, છૂટે ના જ લગાર. નાવડી મારી મધ દરિયે છે, બેઠી ઝોલા ખાય; સુકાની થઈને મહાવીર આવો, અમને ઉતારો પાર, મુજને. ૩
મુજને. ૪ ।
નાવડી મારી ડૂબી રહી છે, સહાય કરો ભગવાન;
અષ્ટ કર્મનો ક્ષય કરીને, અમને ઉતારો પાર. 卐卐卐
1
(૧૧) ભક્તિની રીત
ભક્તિ ની રીત ના જાણું, તોયે ભગવાન રે, હું તો ગાઈ રહ્યો છું, તારા ગુણગાન રે; નથી કાંઈ જ્ઞાન તોયે, ધરવું તારૂં ધ્યાન રે. કંઠ ના મધુરો સૂર છે બેસૂરો, જીવનમાં અધૂરો કિન્તુ ભાવ પૂરેપૂરો; ખરૂં ખોટું આલાપીને, રહું ગુલતાન રે. તને કે જગતને, રીઝાવી ના જાણું, અંતરની આગને, બુઝાવી ના જાણું;
પ્રીતિના ગીત કદી, નથી રે પિછાણારે,...હું તો. ૩
and
૧૮૮
2334}
...હું તો. ૧
...હું તો.
નથી જોઈતું નામ મારે, નથી જોઈતી નામના, એટલુ તું આપજે કે, ભાવું તારી ભાવના; - જો જે ના મુજમાં આવે જરી અભિમાન રે.
(૧૨) તું પ્રભુ મારો
! તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને ના રે વિસારો; મહેર કરી મુજ વિનંતિ સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો.
[P ...તું પ્રભુ.૧
...હું તો. ૪