________________
શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું,
ન આ જીવન તુજ ચરણે ધરું છું; પ્રેમનો પ્યાલો પીવા જાઉં ત્યાં,
1 નાની ગાકારજો જે ના ફૂટી જાય, ....પ્રભુ. ૩ ગાઉ છું હે પ્રભુ ગીત તુજ પ્રીતના, મારે તો
સ્નેહથી ભરેલા સુર સંગીતના; લાખના હીરાને હાથમાંથી કોઈ, જો જે ના લૂંટી જાય...પ્રભુ.૪ |
FE
(૯) તું સ્વામી મારો તું સ્વામી મારો છે, હું દાસ તારો છું; જિંદગીમાં મને, (૨) એક તારો સહારો છે ...તું. ૧ તું આધિ ઉપાધિ હટાવે, મુકિતનો માર્ગ બતાવે; સેવકના હૈયે ભાવે, સૌ તારાં ગીતડાં ગાવે...તું. ૨ હું તારા દ્વારે આવું, તુજ ચરણે શીર નમાવું; હું લગની તુજથી લગાવું, નિત ભાવના તારી ભાવું....તું. ૩ તારું જો શરણું મળે, દાસની આશ ફળે; નૈયા ને સહારો મળે, ભવો ભવના ફેરા ટળે..તું. ૪ - મારી જીવન નૈયા, પ્રભુ મૂકી તારે સહારે;
તારનારો તું બેઠો છે, પછી ફિકર નથી કંઈ લગારે....તું. ૫ I
તારા મFF
વીર સ્વામી મહારાજા | મહાવીર સ્વામી માહરા, મારે જાવું સાગર પાર, મુજને મારગડો દેખાડ; આડા કંટક કાંકરાને, કેમ કરી ને જવાય, મુજને મારગડો દેખાડ. ૧ |
- સાર નમાવું;
૧૮૭