________________
(૫) જિન તેરે ચરણકી શરણ ગ્રહું શાક જિન તેરે ચરણકી શરણ ગ્રહું, હૃદય કમલમેં ધ્યાન ધરત હું; શિર તુજ આણ વહું. જિન) ૧
તુજ સમ ખોળ્યો દેવ ખલકમે, પેખ્યો નહીં કબહું. જિન૦ ૨. | તેરે ગુણકી જવું જપમાલા, અહનિશ પાપ દહું. જિન) ૩.
મેરે મનકી તુમ સબ જાનો, કયા મુખ ન્હોત કહું. જિન) ૪. ! | કહે જસ વિજય કરો હું સાહિબ, ક્યું ભવદુઃખ ન લહું. જિન૦ ૫.
EFF e (૬) વહેલા આવજો રે લોલ ઊંચા ઊંચા રે દાદા તારા ડુંગરા રે લોલ, ડી કે મારા ડુંગર ઉપર બોલે ઝીણાં મોર, ઇઝડ ઉs ( ક )
પૂજનમાં વહેલા આવજો રે લોલ ૧ પહેલો કાગળ રે, પાલીતાણા મોકલ્યો રે લોલ;) | TET | દેજો મારા આદિનાથ ને હાથ.... પૂજનમાં. ૨ બીજો કાગળ રે, શંખેશ્વર મોકલ્યો રે લોલ; ; ; ; ; ;) દેજો મારા પાર્શ્વનાથને હાથ.... પૂજનમાં. ૩ થી ત્રીજો કાગળ રે, ગિરનાર મોકલ્યો રે લોલ; હરિક છે દેજો મારા નેમજીને હાથ .... સી પૂજનમાં. ૪ ચોથો કાગળ રે, પાવાપુરી મોક્યો રે લોલ; દેજો મારા વીરજી ને હાથ ... પૂજનમાં. ૫ )
૧૮૫