________________
રાજહંસ તું માન સરોવર, ઔર અશુચિ રૂચિ કાગ; વિષય ભુજંગમ ગરૂડ તું કહિયે, ઔર વિષય વિષનાગ મેં૦ ૨
ઓર દેવ જલ હીલર સરીખે, તું તો સમુદ્ર અથાગ; તું સુરતરૂ જગ વાંછિત પૂરન, ઓર તે સૂકે સાગ મેં તું પુરૂષોત્તમ તુંહી નિરંજન, તું શંકર વડભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ મહાબલ, તું હી દેવ વીતરાગ, મેં૦ ની સુવિધિનાથ તુજ ગુણ ફૂલનકો, મેરો દિલ હે બાગ; જસ કહે ભ્રમર રસિક હોઈ તામે, લીજે ભક્તિ પરાગ. મેં૦ ૫
-
(૪) શાંતિ જિનેશ્વર સાચો સાહિબ શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈન કલિમેં; હો જિનજી ! તું મેરા મનમેં, તું મેરા દિલમેં, એ ધ્યાન ધરું પલ પલમેં સાહેબજી. તું મેરા૦૧ ભવમાં ભમતા મેંદરિસણ પાયો, આશા પૂરો એક પલમેં; હો જિનજી ! તું મેરા૦ ૨ મુખ લાખ | ગાડી નિરમલ જ્યોત વદન પર સોહે, મા તારા | નિકસ્યોન્યું ચંદ્ર વાદળમેં; હો જિનજી! તું મેરા૦ ૩. વી મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જ્ય જલમેં; હો જિનજી! તું મેરા૦ ૪. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકળમેં; હો જિનજી ! તું મેરા૦ ૫.
૧૮૪