________________
( સાહેબા જેમ શુદ્ધાશુ જ વસ્તુ છે,
સાહેબા રવિ કરે તે પ્રકાશ; સાહેબા તિમહી જ જ્ઞાની મળે થકે , તે તો આપે રે સમકિત વાસ. એક વાર....૮ સાહેબા મેઘ વરસે છે વાટમાં, સાહેબા વરસે છેગામોગામ; સાહેબા ઠામ હું ઠામ જુએ નહીં, સાહેબા એહવા મહોત્રાનાં કોમ. એકવાર....૯ સાહેબા હું વસ્યો ભરતને છે કે, સાહેબા તમે વસ્યા મહાવિદેહ મોઝાર; સાહેબા દૂર થકી કરું વંદના, સાહેબા ભવસમુદ્ર ઉતારો પાર. એકવાર....૧૦ સાહેબા તમ પાસે દેવ વસે ઘણા, સાહેબા એક મોકલજો મહારાજ; સાહેબા કે મુખનો સંદેશો સાંભળો, સાહેબા તો સહેજે સરે મુજ કાજ. એકવાર...૧૧ સાહેબા હું તમારા પગ તણી મોજડી, સાહેબા હું તુમ દાસનો દાસ; - સાહે બા ‘જ્ઞાનવિમલસૂરિ' એમ ભણે, સાહેબા મને રાખો તમારી પાસ. એકવાર....૧૨, આ સ્તવન ૪ સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં !
/ J. (કંકુ છાંટી કંકોતરી મોકલે) છે સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જીહાં રાજે તીર્થકર વીશ, તેને નમું શીશ કાગળ લખું કોડથી...૧
| ૧૭૨