________________
|
ભાવવાહી પ્રભુ સ્તુતિઓ છે
(રાગ :- મંદિર છો મુકિતતણા) 3 હું ધન્ય છું પુણ્યશાળી છું, મુજ મનુષ્ય જન્મ સફળ થયું; ત્રણ લોક નાથ મળ્યા અને સદ્ભાગ્ય મુજ ઊઘડી ગયું; ૬ ધન્ય દિન પાવન પ્રહર ઘડી પળ પવિત્ર છે આજના, ત્ર: જગતના ઉદ્ધાર કર જિન પામ્યો દર્શન આપના. ઈષ્ટપ્રદ ચિંતામણિ કલ્પવૃક્ષ ધેનુ ઘટાદિકા, મળ્યા સકલ તુજ દર્શન થતાં, ગુણવાધિ દેવદેવાધિકા, ગુલાલ ૧ ૨૧.૧૩ : ગુણવાર્ધિ સર્વ દેવાધિકા.
વાત પ્રકારની
(રાગ મંદિર છો મુક્તિ તણા) અરિહંત છો ભગવંત છો, સર્વજ્ઞ છો સર્વદર્શી છો; તીર્થકાર છો સિદ્ધ બુદ્ધ છો, ઘો મુકિત પરમપદસ્થ છો. ૧ જયવંત રહો ત્રણ ભુવન મંગલ, ભટ્ટારક સ્વામી શ્રેષ્ઠ છો; ભયમુકત દેવાધિદેવ છો, ઘો મુકિત પરમ દયાળુ છો. ૨ ! જય જગચિંતામણિ ચૂડામણિ, પરમેશ્વરા જગદીપ છો; ભવજલધિદ્વીપ જગૅકબાંધવ, મુક્તિ ઘો જગનાથ છો. ૩ જય જનરંજક ભવભયભંજક, દીન ઉદ્ધારક દીન શરણ છો; શિવમાર્ગરથ જરામરણ છેદક, મુકિત ઘો ગુણ સમુદ્ર છો. ૪ કર્મવાર્ષેિ પ્રવહણ ગુણકરંડક, કામવારક પૂજ્ય છો; ગૌતમ-નીતિ-ગુણ કહે ઘો મુક્તિ, મુનિ પુષ્પ ઉદ્યાન છો. ૫
૧૪૯