________________
================ === રોગને ટાળે, દોષને ટાળે, ટાળે સઘળા પાપ; તનના તાપ હરે તે સઘળા, ટાળે મન સંતાપ...પ્રણમું. ૨, શિવપદ શીલગુણ કારક વાંદી, પામો વિષયવિરાગ; ધર્મચક્રીપદ દર્શન આપે, આપે પ્રગતિ પરાગ... પ્રણમું. ૩ સંતતિ પામે પુત્ર વિહોણો, નર પામે ધનરાશ; ધર્મચક્ર આરાધન યોગે, આતમ અનુભવ ખાસ...પ્રણમું. ૪ એક એક અતિશય જિન તારા, અચરિજનાં કરનાર; તેમાં પણ આ ધર્મચક્ર તો, માન્યો મેં શિરદાર... પ્રણયું. ૫ ધર્મચકી કહી ગુણલા ગાતાં, ગણધર પણ હરખાય; અને આરાધી એ અતિશય તારો, ધ્યાને ધરૂં સદાય....પ્રણમું. ૬ પ્રેમ-ભુવનભાનુ સહસારક, આત્મપ્રકાશક પામ; ધર્મચક્ર ભવભેદક “જગને, વલ્લભ” પદ વિશ્રામ...પ્રણમું. ૭ 1
(૩) (રાગ :- મારી આજની ઘડી તે રળિયામણી.) ગાઉંધર્મચક્રીની ગુણ માલિકા, એની સેવા અમોઘ પુણ્ય કારિકા જી હો. ગાઉં. ૧ngs i દેહગ કરે છે
તો મારી દેવકૃત એ અતિશય રાજતો, સર્વ તીર્થકરોની આગે ચાલતો જી હો. ગાઉં. ૨ પંચરત્ન સુસસવર્ણ વ્યાપતાં, ; , એના આરા હજાર પાપ કાપતાં જી હો. ગાઉં. ૩ નવા એનો મહિમા અપાર ચિત્ત સ્થાપવા, દર છે | ડાકો ધરી શ્રદ્ધા આરાધો સુખ પામવા જી હો. ગાઉ. ૪
૧૩૪