SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मयाना स्तवन કાકા (૧) (રાગ :- હે ત્રિશલાના જાયા....) । ધર્મચક્ર ધરનારા, અરિહા મુજને પ્યારા; ધર્મચક્રનો પ્રભાવ પામી, સેવું ચરણ તમારા. ધર્મચક્ર. ધર્મચક્ર જિનરાજ તમારું, કર્મચક્રને ટાળે, (૨) ૧૯૨૭ કર્મચક્ર દૂર કરવા કાજે, ધર્મચક્ર અજવાળે; (૨) તપ જપથી આરાધન કરતાં, કર્મ પડલ હરનારા. ધર્મચક્ર. ૧ પ્રભાવ તારા ધર્મચક્રનો, મુનિજન મુખથી ગાવે, (૨) હેજ ધરી સુણતાં મુજ હૈયું, ભક્તિ સભરતા પાવે; (૨) ધર્મચક્રની ભક્તિ કરતાં, દુઃખ દોહગ ટળનારા. ધર્મચક્ર. ૨ 6185 ક્ષેમ કરે સૌ જગનું થાવે, ધર્મબલી શુભ રાજા, (૨) વ્યાધિ ટળે વરસે નિજકાળે, મેઘ હોવે સૌ સાજા; (૨) દુકાળ ચોરી મારી હરે સૌ, ધર્મચક્રના આરા. ધર્મચક્ર. ૩ J । ક્ષણ ક્ષણ સહુના કાજ સુધારે, ધર્મચક્રની સેવા, (૨) જિનવર તારા ધર્મચક્રને, સેવી લહું શિવમેવા; (૨)! પ્રભાવ તારા ધર્મચક્રનો, વ્યાપી રહો જગ સારા, ધર્મચક્ર, ૪ ધર્મચક્રના પ્રેમ પસાયે, ભુવનભાનુ વિજ્ઞાને, (૨) ધર્મચક્રિણે નમો અર્હતે, એ પદના જપ ધ્યાને; (૨) ‘જગવલ્લભ’ તપ ધર્મચક્રથી, અવિચલ પદ વરનારા. ધર્મ 卐卐卐 ON SEPARE (૨) (રાગ :- સમરો મંત્ર ભલો નવકાર) REPR પ્રણમું પાર્શ્વજિનેશ્વર સ્વામ, તારૂ ધર્મચક્ર અભિરામ; ધારક ધર્મચક્ર નિષ્કામ, પ્રગતિ ટાળે દોષ તમામ....પ્રણમું. ૧ | NAN NE M ધર્મચક્ર.૫ ૧૩૩
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy