________________
= = = = = = = = == = નાકાર નાથ ! તુજ આકૃતિ દિવ્ય દીપે, જોતાં તને ભવિક ભકત ઉભા સમીપે; પાદાન્જ સેવા કરતાં તુજ ભાવ ભીના, હે પાર્શ્વનાથ ! શમદાન કરો સમીના ૮૯ ચંદ્રપ્રભા સમ જગે વર ચૈત્ય છાયી, યોગીશ ! મૂર્તિ તુમચી વર આતતાયી; આત્મોદય પ્રદ ઉદેપુરમાં બિરાજે,
તે ચંદ્રપાર્વે નમતાં મન હર્ષ છાજે. ૯૦. नमो नीलवर्णीय नागेश्वराय, नमो देवमार्चित रावणाय। नमः कुर्कुटाह्वाय पार्श्वेश्वराय, नमस्ते, नमस्ते, नमस्ते, नमस्ते ॥३१॥
છે નીલવર્ણ શુભપર્ણ સમાન છાયા, ઊર્ધ્વ અડોલ નવહાથ વિશાલકાયા; હે કાઉસગ્ગત પાર્શ્વ જિનેશ ! સાક્ષાત, નાગેશ્વરાટ્યુત રમો મન મોક્ષલક્ષાત. ૯૧ નિર્માણ જેહ પડિમા તણું ટેકધારી, લંકેશ રાવણ કરે દિલ હર્ષકારી; તે રાવણા સકલ અલ્વર તીર્થનેતા, સેવી બને ભવિક આંતરશત્રુ જેતા. ૯૨ મધ્યપ્રદેશ-કુકડેશ્વર તીર્થભર્તા, શ્રીકુટેશ્વર અનેક પરાર્થકર્તા; ભૂપાલ ઈશ્વરતણા ભવરોગ ભાંગ્યા,
તે પાર્શ્વનાથ નમતાં મુજ ભાગ્ય જાગ્યા ૯૩ नमोऽहर्निशं कामनापूरणाय, नमोऽवंतिपावा॑य विश्वेश्वराय। નમોહનવિહિયાય વામણુતા, નમસ્તે, નમતે, નમસ્તે, નમસ્તે પુરા !
પદ્માવતી ધરણસંયુત ફણધારી, શ્રી પાર્શ્વનાથ તુજ મૂર્તિ મનોહારી;
૧૨૫