________________
| नमः पार्श्वकंसार्यधीशाय तुभ्यं नमो रत्नचिंतामणीशाय तुभ्यम् । પ્રભું સોમચિંતામળીશ નમામિ, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે ।।।। વૈરી પરઃ સકલ પાપ તણા સુજાણી, કંસારી પાર્શ્વ તુજ સૂરત છે મજાની; સૌ દોષ નાશ કરવા વરવા અમારી, પૂજ્યો તને કલિમલૌઘ વિનાશકારી. ૧૩ એક
let
ચિંતામણિ રયણ પારસ શંભુ આગે, ભાવે ભજી ભવિ જનો ત્રણ રત્નો માંગે; છે પંચધાતુમય બિંબ જિનેશ તારું, પામ્યા પછી પ્રભુ હવે નહિ જન્મ હારું. ૧૪ ચિંતામણીશ પુરૂષોત્તમ પાર્શ્વ સોમ, ખંભાત તીર્થપ વસો મુજ રોમ રોમ; ચાહે સદૈવ ખગચાતક મેઘધારા, ર સંતાપમાં તિમ વિભો !તુમચા સહારા. ૧૫
नमस्ते सुलोकत्रयीशाय तुभ्यं, नमो भीडभंजाय पार्श्वाय तुभ्यम् । નમો શામભાય પ્રભાવપ્રાય, નમસ્તે, નમસ્તે, નમસ્તે, નમસ્તે ॥૬॥ સ્નેહે સ્તવીશ ભવસાગર તારનારો, સિદ્ધ સ્વયં ભુવન પાર્શ્વ જગૈક સારો; છો શ્યામકાય પણ છાય ભલી તમારી, દેખ્યો તને સફળ ચક્ષુ બની અમારી. ૧૬ ।
શ્રીભીડભંજન સદાશિવ નાથ કેવા ?
ભાંગે સદા ભગતની સહુ ભીડ એવા; છે પાર્શ્વ ! ખેટકપુરે તુજ ચૈત્ય મોટું, યાત્રા કરી ભવિ ભરે નિજ પુણ્ય પોતું. ૧૭
૧૧૦