________________
૧પ૦ | આ લગ
તીર્થંકર-૪. અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, શિક આદિ ૬ ભેદે | ૧૫૧ આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧પ૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ | ૧પ૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર | ૧૫૫ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના. ૧૫૬ આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧પ૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૪૮ લાખ પૂર્વ અને ૮ પૂર્વાગ. ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ
૧૮ વર્ષ ૮ પૂર્વગ ન્યૂન ૧ લાખ પૂર્વ ૧પ૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૧ લાખ પૂર્વમાં ૮પૂર્વાગ ઓછું. ૧૬૦ | આ ભગવંતનુ કુલ આયુષ્ય
૫૦ લાખ પૂર્વ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો
સમ્યફ રીતે સહન કર્યા ૧૬૨ | ભગવંતની ગતિ.
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ સુદ ૮
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) વૈશાખ સુદ ૮ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
પુષ્યા | ૧૬૬ | મોક્ષગમન રાશિ
કર્ક ૧૬૭ | મોક્ષગમન કાળ
દિવસના પૂર્વ ભાગે. ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મતપર્વતેથી | ૧૬૯ મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ ૧૭૦ આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૨૩૩.૩૩ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૧૦oo. ૧૭૩ ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પાર્ધ ભાગે ૧૭જ ભગવંત ના મોક્ષગમનનો કાળ
૪૨૦૦૦ વર્ષ જૂન ૧૦ લાખ કરોડ સાગરોપમ અને
૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં. ૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ.
સંખ્યાત પુરુષ સુધી. ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ. એક દિવસ આદિ ૧૭૭ ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.અભિનંદન પછી ૯ લાખ કરોડ સાગરોપમ પછી. ભ. સુમતિનાથ નિર્વાણ પામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 43