SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અતીર્થંકર-૪. અભિનંદન નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર વજનાભ ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી. અજિતા ૧૨૨ , આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા | માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા મિત્રવીર્ય ૧૨૫ | આ ભગવંત ના યક્ષ યક્ષેશ. ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી કાલી ૧૨૭] આ ભગવંત ના ગણ એકસો સોળા ૧૨૮ | આ ભગવંત ના ગણધરો એકસો સોળ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ | ૩,૦૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ ૬,૩૦,૦૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૨,૮૮,૦૦૦ ૧૩૨] આ ભગવંત ના શ્રાવિકાઓ ૫,૨૭,૦૦૦ ૧૩૩ આ ભગવંત ના કેવળીઓ ૧૪૦૦૦ ૧૩૪] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ | ૧૧,૬૫૦ ૧૩૫ | આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ | ૯,૮૦૦૨ ૧૩૬ આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. ૧,૫૦૦ ૧૩૭ | આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો ૧૯,૦૦૦ ૧૩૮ આ ભગવંત ના વાદિમુનિઓ ૧૧,૦૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૨,૩૨,૯૩૪ ૧૪૦ | ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૩,૦૦,૦૦૦ ૧૪૨ | સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રતા ૧૪ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, ચયાખ્યાતા ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી | ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે | | મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય” Page 42
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy