SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સર્પ | તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ભગવંત ના જન્મદાતા માતાનું નામ | વામા દેવી ૪૩ | ભગવંતના પિતાનું નામ અશ્વસેન રાજા જ્જ | આ ભગવંતની જાતી કઈ હતી? પુરુષા ભગવંતના માતાની ગતિ માહેન્દ્ર દેવલોક ૪૬ | ભગવંતના પિતાની ગતિ માહેન્દ્ર દેવલોક ૪૭. ભગવંતનું અન્ય નામ [હોય તો?] માહિતી નથી. ભગવંતનું ગોત્ર કાશ્યપ. ભગવંતનો વંશ | ઇસ્લાકુ. ૫૦ | ભગવંતનું લંછન પ૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ સર્વ ભાવોને જૂવે છે તેથી પાર્થ પર ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાએ પડખે જતો સર્પ જોએલો તેથી પાર્થ પ૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? ફણા હોય છે, ફણા ૫, ૭ કે ૧૦૦૮ પણ હોઈ છે તો કેટલી હોય છે? શકે છે. ૫૪. ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્તા પપ ભગવંતનું સંઘયણ | અનુત્તર વજઋષભનારાચા ૫૬ | ભગવંતનું સંસ્થાના અનુત્તર સમચતુરસ્સા પ૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, કૃત, અવધિજ્ઞાન ભગવંતનો ગણ રાક્ષસ પ૯ | ભગવંતની યોનિ So | ભગવંતનો વર્ણ નીલ (લીલો) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે]. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૬૩ | ઉત્સધાંગુલ વડે ભગવંત ની ઉચાઈ ૯ હાથ ૬૪ આત્માંગલ વડે ભગવંત ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬પ | પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ ૨૭ અંશ S$ ၂ | ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ના ૫૮ મૃગ મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 229
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy