________________
૩૪
૩૫
39
[તીર્થંકર-૨૩- પાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
આ ભગવંતના જન્મવખતે કયો કાળ હતો? | ૩૫૩ વર્ષ, સાડા આઠ માસ ચોથા આરો બાકી રહ્યો
ત્યારે
આ ભગવંત ક્યા · દેશ' ની કઈ · નગરી' માં
જન્મ પામ્યા?
૩૭
ભગવંતના જન્મ સમયે ૫૬ દિક્ ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો
૪૧
[ભગવંતનો જન્મ થાય ત્યારે... કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે અને શું શું કાર્ય કરે?
.તેનું સંક્ષિપ્ત વર્ણન]
કાશી દેશ વારાણસી નગરી
ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન
૧. અધોલોક્થી ૮ દિશાકુમારી આવે, સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
૩૯ જન્માભિષેક સ્થળ
૪૦
ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો આવે? | તે સમયે ૬૪ ઈંદ્રો આવે તે આન્દ્રે
ક્યા-ક્યા?
૨. ઉર્ધ્વલોકથી ૮ દિશાકુમારી આવે સુગંધીજળ અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે
૩. પૂર્વરુચકથી ૮ દિશાકુમારી આવે, દર્પણ ધરે ૪. પશ્ચિમરૂચકથી ૮ દિશાકુમારી આવે, પંખા કરે ૫. ઉત્તરરૂચકથી ૮ દિશાકુમારી આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ દિશાકુમારી આવે, કળશ કરે ૭. મધ્યરૂચકથી ૮ દિશાકુમારી આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
- ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો,
– ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય, ચંદ્ર]
- ૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો
૧. પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું
૨. સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકર્વે
૩. ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે
૪. ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશોથી પ્રભુને સ્નાન કરાવે
૫. ગોશીર્ષચંદન થી વિલેપન
૬. પુષ્પાદિથી અંગપૂજા
૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે
૮. પ્રભૂને અલંકાર પહેરાવે
૯. પ્રભૂને અંગુઠે અમૃત સિંચી, પ્રભુને માતાપાસે મૂકે ૧૦.બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 228