________________
[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
કોઈ આશ્ચર્ય થયું નથી........
૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
૧૮૧ | તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા?
પદ્મ ચક્રવર્તી થયા
નારાયણ (લક્ષ્મણ) વાસુદેવ રામ બલદેવ
રાવણ પ્રતિવાસુદેવ
૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયસ્ત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin-361120]
Web Site- (1) www.Jainelibrary.org, Email – Jainmunideepratnasagar@gmail.com
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
(2) Deepratnasagar.in MOBILE +91 9825967397
Page 204