________________
૪૮
-
-
-
-
-
-
-
-
-
[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ બારોમાં ભગવંત ના જન્મદાતા માતાનું નામ
પદ્માવતી દેવી. ૪૩ | ભગવંતના પિતાનું નામ
સુમિત્ર રાજા જ્જ | આ ભગવંતની જાતી કઈ હતી?
પુરુષ ભગવંતના માતાની ગતિ
માહેન્દ્ર દેવલોક ૪૬ | ભગવંતના પિતાની ગતિ
માહેન્દ્ર દેવલોક ૪૭. ભગવંતનું અન્ય નામ [હોય તો?]
માહિતી નથી. ભગવંતનું ગોત્ર
| ગૌતમ ૯ | ભગવંતનો વંશ
હરિવંશ ૫૦ | ભગવંતનું લંછન
કચ્છપ (કાચબો) પ૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ
મુનિવત્ સારા વ્રત જેના છે તે મુનિસુવ્રતા પર ભગવંતના નામનો વિશેષ અર્થ
ગર્ભના પ્રભાવે માતા પણ મુનિ જેમ સારા વ્રતવાળા
થવાથી મુનિસુવ્રતા પ૩ આ ભગવંતને મસ્તકે ફણા છે?
ફણા નથી. છે તો કેટલી હોય છે? પ૪ ] ભગવંતના શરીર લક્ષણો
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજઋષભનારાચ પs | ભગવંતનું સંસ્થાના
અનુત્તર સમચતુરસ પ૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય?
મતિ, શ્રત, અવધિજ્ઞાના પ૮ ભગવંતનો ગણ પ૯ ભગવંતની યોનિ
વાનર ૧૦ | ભગવંતનો વર્ણ
| શ્યામ (કૃષ્ણ). ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ના
વિક્ર્વી શકે] ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું
હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૬૩ ઉત્સધાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૨૦ ધનુષ ૬૪ | આત્માગુલ વડે ભગવંત ની ઉચાઈ
૧૨૦ આંગળા ૬૫ | પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ
૪ આંગળ, ૪૦ અંશ. ૧૬ | ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ના
દેવ
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 199