SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ [તીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૨ | ભગવંત ના જન્મદાતા માતાનું નામ દેવી રાણી ૪૩ | ભગવંતના પિતાનું નામ સુદર્શન રાજા ૪ | આ ભગવંતની જાતી કઈ હતી? ૪૫ | ભગવંતના માતાની ગતિ માહેન્દ્ર દેવલોક ૪૬ | ભગવંતના પિતાની ગતિ માહેન્દ્ર દેવલોક ૪૭ | ભગવંતનું અન્ય નામ [હોય તો?] માહિતી નથી. ૪૮ | ભગવંતનું ગોત્ર કાશ્યપ. ૯ | ભગવંતનો વંશ ઇક્વાકુ. ૫૦ | ભગવંતનું લંછના નંદ્યાવર્ત ૫૧ | ભગવંતના નામનો સામાન્યઅર્થ વંશાદિની વૃદ્ધિકર્તા હોવાથી અર પ૨ | ભગવંતના નામનો વિશેષ અર્થ ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં મોટો રત્નનો આરો જોયો તેથી અર પ૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? ફણા નથી છે તો કેટલી હોય છે? પ૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્તા પપ ભગવંતનું સંઘયણી અનુત્તર વજઋષભનારાચા | પs | ભગવંતનું સંસ્થાના અનુત્તર સમચતુરસ પ૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણા | પ૯ ભગવંતની યોનિ હાથી ૬૦ ભગવંતનો વર્ણ કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ના વિક્ર્વી શકે] ૬૨ | ભગવંતનું બળા અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનું બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. ૬૩ | ઉત્સધાંગલ વડે ભગવંત ની ઉચાઈ 30 ધનુષ ૬૪ | આત્માંગુલ વડે ભગવંત ની ઉચાઈ ૧૨૦ આંગળા ૬૫ | પ્રમાણાંગુલ વડે ભગવંત ની ઉચાઈ ૭ આંગળ ૧૦ અંશ ૬૬ | ભગવંત નો આહાર બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન દેવ. મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 179
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy