SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, ફેશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ) કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૭૧,૨૫૦ વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૨૩,૭૫૦ વર્ષમાં ૧૬ વર્ષ ઓછા | ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય ૨૩,૭૫૦ વર્ષ ૧૬૦ | આ ભગવંતનુ કુલ આયુષ્ય. ૫,૦૦૦ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યફ રીતે સહન કર્યા | ૧૬૨ | ભગવંતની ગતિ | શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૧ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) ચૈત્ર વદ ૧ મોક્ષગમન નક્ષત્ર ૧૬૬ | મોક્ષગમન રાશિ વૃષભ. ૧૬૭ | મોક્ષગમન કાળા રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમ્મત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ આ ભગવંત ની મોક્ષમાં અવગાહના ૨૩.૩૩ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભગવંત ના મોક્ષગમનનો કાળા એક ચતુર્ભાશ પલ્યોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી રહેતાં | ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ સંખ્યાત પુરુષ સુધી. ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતકૃત્ ભૂમિ એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ | પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી. ૧૭૯ ] ક્રમશ: ભગવંતોનુ અંતર ભ. કુંથુનાથ પછી ૧૦૦૦ કરોડ વર્ષ ઓછા એક ચતુર્થાશ પલ્યોપમ પછી ભ. અરનાથ નિર્વાણ પામ્યા ૧૬૫ | કૃતિકા મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 173
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy