SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શંબા [તીર્થંકર-૧૭– કુંથુનાથ નો પરિચય ૧૮૫ કારોમાં], ૧૧૯ | આ ભગવંત માં તીર્થવિચ્છેદ કાળ 'નથી. ૧૨૦ | આ ભગવંત ના પહેલા ગણધર ૧૨૧ | આ ભગવંત ના પહેલા સાધ્વી દામિની. ૧૨૨ | આ ભગવંત ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભગવંત ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભગવંત ના મુખ્ય ભક્તરાજા કુબેર ૧૨૫ આ ભગવંત ના યક્ષ ગંધર્વ ૧૨૬ | આ ભગવંત ના યક્ષિણી અય્યતા ૧૨૭ આ ભગવંત ના ગણા ૩૫ ૧૨૮ આ ભગવંત ના ગણધરો ૩૫ ૧૨૯ | આ ભગવંત ના સાધુઓ. ૬૦,૦૦૦ ૧૩૦ | આ ભગવંત ના સાધ્વીઓ ૬૦,૬૦૦ ૧૩૧ | આ ભગવંત ના શ્રાવકો ૧,૭૯,૦૦૦ ૧૩૨ | આ ભગવંત ના શ્રાવિકાઓ. ૩,૮૧,૦૦૦ ૧૩૩ ] આ ભગવંત ના કેવળીઓ. ૩૨૦૦ બીજા મતે ૨૨૦૦ ૧૩૪ ] આ ભગવંત ના મન:પર્યવજ્ઞાનીઓ ૩૩૪૦ ૧૩૫ આ ભગવંત ના અવધિજ્ઞાનીઓ ૨પ૦૦ ૧૩૬ ] આ ભગવંત ના ચૌદપૂર્વીઓ. ૬૭૦ ૧૩૭] આ ભગવંત ના વૈક્રિયલબ્ધિધરો પ૧૦૦ ૧૩૮ | આ ભગવંત ના વાદિમુનિઓ ૨૦૦૦ ૧૩૯ | આ ભગવંત ના સામાન્યમુનિઓ ૪૩,૧પપ ૧૪૦ ભગવંત ના અનુત્તરોપપાતિક મુનિ માહિતી અપ્રાપ્ય. ૧૪૧ | પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? ૬૦,૦૦૦ ૧૪૨| સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ | શ્રાવકના વ્રતની સંખ્યા બાર વ્રત ૧૪ | ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતા ૧૪૫ | આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ | આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સભ્યત્વ, શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ ૧૪૭ | આ ભગવંતમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? ઉત્તર-ગુણમાં ૧૪૯ | આ ભગવંત માં સ્થિત-કલ્પ? આચેલક્ય, શિક આદિ દશ ભેદે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય” Page 172
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy