SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૧૫ [તીર્થંકર-૨- અજિતનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧ | ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ વિમલવાહન. ભગવંત પૂર્વોત્તર-ભવનું રાજવીપણું | માંડલિક રાજા. ૧૩ | ભગવંત પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ અરિદમન. ભગવંત પૂર્વોત્તર-ભવનું શ્રુત અગિયાર અંગ. ભગવંત પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા | વિજય અનુત્તર વિમાનમાં. પૂર્વભવે સ્વર્ગમાં ભગવંત નુ આયુષ્ય | ૩૩ સાગરોપમ. ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) ચ્યવન વૈશાખ સુદ ૧૩. માસ-તિથી (ગુજરાતી) વૈશાખ સુદ ૧૩. ૧૮ | ભગવંત નું ચ્યવન નક્ષત્ર રોહિણી. ૧૯ | ભગવંત ની ચ્યવન રાશિ વૃષભ. ભગવંત નો ચ્યવન કાળા મધ્યરાત્રી ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ ૧.હાથી, ૨.વૃષભ, જોયેલ ૧૪ સ્વપ્ન ૩.સિંહ, ૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે તીર્થકરને પ.પુષ્પમાળા, ૬.ચંદ્ર, આશ્રીને નોંધ્યો છે પણ ઋષભદેવની ૭.સૂર્ય, ૮.ધ્વજ, માતાએ ૧લે સ્વપ્ન “વૃષભ જોયેલો ] ૯.પૂર્ણકળશ, ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ, ૧૪.નિર્દુમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. ૨૩ માતામુખેથી સ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ | *વિશેષ* ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંકરણ થયું ન હતું. ૨૫ | માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો. નથી ૨૬ | ભગવંત ચ્યવન થયું તે માતાનું નામ ૨૭ આ ભગવંત ગર્ભમાં અભિગ્રહ કરેલો? | ૨૮ | ભગવંત ની ગર્ભસ્થિતિ ૨૯ | ભગવંત નું જન્મ નક્ષત્ર જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) જન્મ માસ-તિથી (ગુજરાતી) ૩૧ | ભગવંત ની જન્મ રાશિ. ૩૨ | ભગવંત નો જન્મ કાળા ૩૩ | જન્મ વખતે કયો આરો હતો? | વિજયાદેવી. | કરેલો નથી ૮-માસ, ૨૫-દિવસ. રોહિણી. મહા સુદ ૮. મહા સુદ ૮. વૃષભ. મધ્ય-રાત્રી ચોથા આરાની મધ્યે મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 17
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy