________________
[તીર્થંકર-૧૩- વિમલનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧પ૦. આ ભગવંત માં અસ્થિત-કલ્પ?
આચેલક્ય, ફેશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્યા ૧૫૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ)
કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ
ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪ | ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે
અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ કોઈપણ વર્ણના ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળા
૪૫,૦૦,૦૦૦ વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા
૧૫ લાખ વર્ષમાં ૨ વર્ષ ઓછા | ૧૫૯ આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય
૧૫ લાખ વર્ષ | ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય
૬૦ લાખ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો
સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય)
અષાઢ વદ ૭ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી)
જેઠ વદ ૭ ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર
રેવતી | ૧૬૬ | મોક્ષગમન રાશિ
મીન ૧૬૭ | મોક્ષગમન કાળા
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું?
સમ્મત પર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન
કાયોત્સર્ગ | ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના
૪૦ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ
માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં
૬૦૦૦ ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧જ ભગવંત ના મોક્ષગમનનો કાળ
૧૬ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષા
ચોથો આરો બાકી રહેતાં. ૧૭૫ આ ભગવંત ની યુગાંતકૃત્ ભૂમિ
સંખ્યાત પુરુષ સુધી. ૧૭૬ આ ભગવંત ની પર્યાયાંતઋતુ ભૂમિ
એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા?
અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ | પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા?
અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર
ભ.વિમલનાથ પછી ૯. સાગરોપમ પછી ભગવંત. અનંતનાથ નિર્વાણ પામ્યા
મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય”
Page 133