SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? કોઈ આશ્ચર્ય થયું નથી. ૧૮૧ | તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? કોઈ ચક્રવર્તી થયા નથી. ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા? ત્રિપૃષ્ઠ વાસુદેવા ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? અચલ બળદેવ ૧૮૪ | તીર્થમાં ક્યા પ્રતિવાસદેવ થયા? અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવા ૧૮૫ | ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર | અગ્રમહિષી, ૮ ઇશારેંદ્ર અગ્રમહિષી, ૫ ચમઢ અગ્ર મહિષી, ૫ બલીંઢ અગ્રમહિષી, કુ ધરોંગ અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ક અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦x૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ પાર્થ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, કાલાવડ હાઈવે-ટચ Post: - gaul, Dis:-M44012, oraid, India. [Pin- 361120] Web Site- (1) www.Jainelibrary.org, (2) Deepratnasagar.in Email - [email protected] MOBILE +91 9825967397 મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 114
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy