SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૧૫૦ | આ ભગવંત માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, કેશિક આદિ ૬ ભેદે ૧૫૧ | આ ભગવંતમાં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ | ષડાવશ્યક (પ્રતિક્રમણ). કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ | આ ભગવંત ના મુનિઓનું સ્વરૂપ ઋજુ અને પ્રાજ્ઞા ૧૫૪] ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્રા ૧પપ | આ ભગવંતના સાધુના વસ્ત્રનો વર્ણ. કોઈપણ વર્ણના ૧૫૬ | આ ભગવંતના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય માપ મુજબના ૧૫૭] આ ભગવંતનો ગૃહસ્થ કાળા ૬૩ લાખ વર્ષ ૧૫૮ | આ ભગવંતનો કેવળજ્ઞાન કાળા ૨૧ લાખ વર્ષમાં ૨ માસ ઓછા ૧૫૯ | આ ભગવંતનો કુલ દિક્ષા પર્યાય ૨૧ લાખ વર્ષ ૧૬૦ | આ ભગવંતનું કુલ આયુષ્ય | ૮૪ લાખ પૂર્વ ૧૬૧ | આવેલા શીત આદિ પરિષહો સમ્યફ રીતે સહન કર્યા. ૧૬૨ | ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ | મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ | મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | શ્રાવણ વદ 3 મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) અષાઢ વદ ૩. ૧૬૫ | મોક્ષગમન નક્ષત્ર | ધનિષ્ઠા ૧૬૬ | મોક્ષગમન રાશિ કુંભા ૧૬૭ | મોક્ષગમન કાળ દિવસના પૂર્વ ભાગે. ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમ્મત પર્વતથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન કાયોત્સર્ગ ૧૭૦ | આ ભગવંત ની મોક્ષમાં અવગાહના | પ૩.૩૩ ધનુષ ૧૭૧ | મોક્ષગમન વખતનો તપ. માસક્ષમણ. ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ પુરુષો ૧૭૩ | ભગવંતમોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે. ૧% | ભગવંત ના મોક્ષગમનનો કાળ | ૧૦૦ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષા ચોથો આરો બાકી રહેતાં ૧૭૫ | આ ભગવંત ની યુગાંતકૃતુ ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ | આ ભગવંત ની પર્યાયાંતઋતુ ભૂમિ | એક દિવસ આદિ ૧૭૭ | ભગવંત માં પૂર્વો કેટલો કાળ રહ્યા? અસંખ્યાત કાળ સુધી. ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? | અસંખ્યાત કાળ પછી. ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.શ્રેયાંસનાથ પછી પ૪ સાગરોપમ પછી ભ. | વાસુપૂજ્ય નિર્વાણ પામ્યા. મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 113
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy