SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧૧- શ્રેયાંસનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૬૭ | ભગવંતના વિવાહ વિવાહ થયેલા હતા. ૬૮ | ભગવંતે વિષયસેવન કરેલું? સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | ભગવંતની [રાજ]કુમાર અવસ્થા ૨૧ લાખ વર્ષ ૭૦ | ભગવંતનો રાજ્ય-કાળા ૪૨ લાખ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા માંડલિક રાજા ૭૨ | ભગવંત કઈરીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા. ૭૩ | દીક્ષા-અવસર જણાવવા આવતા બ્રહ્મદેવલોકે રહેલા અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ લોકાંતિક દેવો નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. જ ભગવંત રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ સોનૈયા. ૭૫ ભગવંત વર્ષે કેટલું વર્ષીદાન આપે? ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા. ૭૬ | ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ વદ ૧૩ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) મહા વદ ૧૩ ૭૮ | દીક્ષા નક્ષત્ર | શ્રવણ ૭૯ દીક્ષા રાશિ મકર ૮૦ | દીક્ષા કાળ દિવસના પૂર્વ ભાગે | દીક્ષા વખતે કરેલ તપ છઠનો તપ ૮૨ | દીક્ષા વચ પાછલી વયમાં દીક્ષા, રાજ્ય ભોગવીને દીક્ષા ૮૩ | દીક્ષા વખતની શીબિકાનું નામ વિમલપ્રભા. ભગવંત સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૧૦૦૦ પુરુષો. ૮૫ | | ભગવંત ક્યા લિંગે નીકળ્યા? તીર્થકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કલિંગે નહીં ૮૬ | કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? સિંહપુર ૮૭ | દીક્ષા લીધી તે વન કર્યું હતું? સહસ્સામ્ર વન ૮૮ | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? અશોક વૃક્ષ ૮૯ કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોન્ચ કર્યો? પાંચ મુષ્ટિ (મુઠ્ઠી) ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાના દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ ૯૨. | આપ્યું? કેટલો વખત રહ્યું? બીજા મતે ચાવવા ૯૩ | ભગવંત પ્રથમ પારણું શેનાથી થયું? પરમાત્ર (ખીર) ૪ | પ્રથમ પારણું ક્યારે થયું? બીજા દિવસે. ૫ | પ્રથમ પારણું ક્યાં થયું? સિદ્ધાર્થપુર ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? ૮૧ | દીધા છે.) નંદ મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થકર પરિચય” Page 110
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy