SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ધના |તીર્થંકર-૧– ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] | પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ થતાં પાંચ | ૧.'અહોદાન’ ઉદ્ઘોષણા ૨. દિવ્ય વાજિંત્રનાદ દિવ્ય ૩. સોનિયાની વૃષ્ટિ ૪. વસ્ત્ર વૃષ્ટિ. ૫. સુગંધી જળપુષ્પ વૃષ્ટિ ૯ | વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ | ભગવંતના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ ૧૨ માસા ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય, અનાર્ય બન્ને | ૧૦૨ ભગવંત કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૦૦૦ વર્ષ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) ફાગણ વદ ૧૧ કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી) મહા વદ ૧૧ ૧૦૪ | કેવળજ્ઞાન નક્ષત્ર ઉત્તરાષાઢા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ૧૦૬ કેવળજ્ઞાન કાળા દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? પુરિમતાલ ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? શકટમુખ ઉદ્યાન | ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? વિટ/ન્યગ્રોધા ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૫૦૦ x૧૨= ૧૦૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ અમભક્તા ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાધ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભગવંત વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય. ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેતા ચામર, સિહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૫૦૦ x૧૨= ૬૦૦૦ ધનુષ ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ | તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં | ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ | ભગવાન અજિતનાથ સુધી મુનિ દીપરત્નસાગરજી સંકલિત [૨૪] તીર્થંકર પરિચય” Page 11
SR No.034662
Book Title24 Tirthankar Parichay 185 Dwaroma
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2015
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy