________________
૦૮]
વીર–પ્રવચન
એમ નથી માનવાનું. એના આશયતા એટલે જ તા કે માતાપિતાને પેાતાના વિરહથી દુ:ખ ન થાય. વિનયી પુત્રની એ ફરજ
ચત્ર માસની શુક્લ પેાદશી, એ અંતિમતી પતિના જન્મ દિન ત્રિલોકના નાથને જન્મ એટલે સારા ચૌદ રાજલેાકમાં આનદના વધામણા. અરે દુ:ખતી ખાણુ એવી નર્કમાં પણ અજવાળાં થયાં. છપન્ન ગિકુમારિ! ત્રીશલામાતાની શુશ્રુષામાં આવી લાગી. ચાસ સુરપતિ, સ્વ. પરિવાર યુક્ત આવી, મેરૂપર્યંત ઉપર પ્રભુશ્રીના જન્માત્સવ કરવા લાગ્યા. બાળક એવા પ્રભુદેહ પર કળશેાની વર્ષા શરૂ થઈ. સૌધર્માં પતિને ઉત્સગમાં રહેલા અતિ લઘુ તનવાળા ચરમ જીન તરફ જોતાં જ તેમના બળ વિષે શંકા ઉપજી ! સહજ લાગ્યું કે આટલા બધા અભિષેક એમનાથી શીરીતે સહ્યાશે? અવધિજ્ઞાની ભગવતથી આ છુપુ ન રહ્યું. શંકાનિરાસન અર્થે સ્હેજ માત્ર પગના અંગુઠે હલાવ્યેા. એ સાથેજ મેરૂ. કંપાયમાન થયેા. ધરતીકંપના આચકા સમી દા થઈ પડી. રગમાં લગ કેમ પાયે એ જાણવા જ્યાં ઇદ્ર ઉપયોગ મૂકે છે ત્યાંતા સફ્ળ પરિસ્થિતિ ચક્ષુ સમીપ ખડી થઈ. પરમાત્માના— પ્રભુઆત્માના-અનંત ખળમાં શ ંકા આણી એ સારૂ પશ્ચાતાપ થયે. તતકાળ સ્વભુલ સુધારી ભક્તિ પૂર્ણ હૃદયે સ્નાત્ર વિધાન આટાપી, પ્રભુને માતા સમિપે મૂકી, તે નંદીશ્વર દ્વિપ તરફ સિધાવી ગયા. ત્યાંના શાશ્વત ચૈત્યામાં અન–સ્તવન કર્યાં બાદ પાત પેાતાના વિમાનામાં બેસી આકાશ માર્ગે થઈ, સ્વ સ્થાનકે સૌ સિધાવી ગયા.
દ્વિતીયાના ચંદ્ર સમ પ્રભુ મેાટા થવા લાગ્યા. માતાપિતાએ હર્ષિત ડે, સ્વજનાદિના મેળાવડા સમક્ષ ગુણુ યુક્ત એવું શ્રી વર્ધમાન કુંવર નામ સ્થાપન કર્યું. દેવાએ તેઓશ્રીના ખળની પરિક્ષા ક્રીડાકાળે કરી મહાવીર એવું ખીજું નામ રાખ્યું. તપ તપવામાં તે ક્ષમા રાખવામાં એમને મણા ન રાખી તેથી શ્રમણ નામ પડયું અર્થાત્ શ્રમણ ભગવાન મહાવીર નામથી તેઓશ્રી સુપ્રસિદ્ધ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com