________________
વીર–પ્રવચન
[ ૬૩
પતિનું અનુસરણ કર્યું. સયમ પથને દૃઢતાંથી અમલમાં મૂકયા. ગુફાના એકાંતમાં ચારિત્રથી ચુકેલા યિર રથનેમિને સ્થિર કર્યાં અને કૈવલ્ય પામી પ્રભુ પહેલાં શીવપુરના અતિથિ થયાં.
ભગવાન અરિષ્ટનેમિએ કેવલી અવસ્થામાં ઠામેાડામ વિદ્યાર કરી શાસન રસી વિ જીવ કરૂં' એ ભાવના આચરતા સ્વ તીર્થંકર ક ક્ષીણ કર્યું. એમના જ શાસનમાં કૃષ્ણે જરાસધ ( વાસુદેવ પ્રતિ વાસુદેવ )ના યુદ્ધ તથા કૌરવ પાંડવનાં યુદ્ધ થયાં. અત્રે એ સબધી ઉલ્લેખ અસ્થાને હેવાથી વસુદેવડ, પાંડવ પ્રખેાધ કિંવા જૈન મહાભારત કે શ્રીમદ્ હેમચંદ્રસુરિષ્કૃત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર વાંચવા ભલામણ છે.
'
જેમના પુનિત નામથી જૈનધર્મ ઓળખાય છે એ ત્રેવીશમા પ્રભુ પુરૂષાદાની પાર્શ્વનાથ, વાણારસી ( હાલનું બનારસ=કાશી )માં થયા. ભૂપાળ અશ્વસેન અને દેવી વામાના એ પતેાતા પુત્ર. એમના ગભે` આવ્યા પછી એક અંધારી રાત્રિએ વામા રાણીએ પેાતાની પાસેથી જતાં એક શ્યામવર્ણી સર્પને જોયા હતા. વચમાં ભૂપ અશ્વસેનના હાથ આડા પડેલા હતા તે રાણીએ ખસેડવાથી સ તા પસાર થઈ ગયા પણ રાજા જાગી ઉઠયા. પ્રિયા મુખથી સ વ્યતિકર સુણી, પુરી ખાત્રી કરવા દીપક પ્રગટાવતાં સારીએ વાત સત્ય નિકળી. એ સર્વાંગના પ્રતાપ જાણી પ્રભુ જન્મતાં પા એવું નામ સ્થાપ્યું. વર્ણે તેઓ નીલ હતા, તેમના પ્રભાવ સત્ર વિસ્તર્યું તેનું મૂળ આ પ્રમાણે છે.
એકદા ઝરૂખામાં ખેડેલા પાર્શ્વકુમારે કરમાં પૂજાપાની સામગ્રી સહિત નગરવાસીઓને શહેર બહાર જતાં જોઈ, પહેરેગીરના મુખથી તપાસ કરાવતાં જાણ્યું કે કાઈ મહા તપસ્વી ઉદ્યાનમાં પધાર્યા છે તેમની સેવા અર્થે તેઓનું જવુ થઈ રહ્યું છે. તેએ પણ એ તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com