________________
અનુક્રમણિકા ૧ ધર્મની વ્યાખ્યા-પરિક્ષા– પા. ૧ થી ૩૯ સુધી
પરિક્ષાના સાધન-શ્રદ્ધાની આવશ્યક્તા તત્ત્વત્રયી–જેનધમની કેટલીક માન્યતાઓ
દેવ-ગુરુ-ધર્મ સ્વરૂપ જૈનધર્મનું સાહિત્ય ૨ ઐતિહાસિક વિભાગ- - પા. ૩૯ થી ૧૬૧ સુધી - ૨૪ તીર્થકર સ્વરૂપ-શ્રી વીર પ્રભુની પાટ પરંપરા . . : સંપ્રતિરાજના કાર્યો–વસ્તુપાળ તેજપાળ , - તાત્તિક વિભાગ –
પૃ. ૧૬૨ થી ૨૩૮ સુધી આકર્મોની ૧૫૮ પ્રકૃતિએલેકસ્વરૂપસમવાય સ્વરૂપનય–પ્રમાણ અને નિક્ષેપ સ્વરૂપ સ્યાદાદ યાને અનેકાંતવાદ–ગુણસ્થાન સ્વરૂપ
૪ વિધાયક બાજી – ૨
પા. ૨૩૮ થી ૨૮૮ સુધી માર્ગાનુસારીના ૩૫ ગુણ—-એકવીસ ગુણ
બારવ્રત–મહાશ્રાવક લક્ષણ સાધુ ધર્મ. છે વિદ્યમાન સાધન વિભાગ–– ૫ા. ૨૮૯ થી ૩૨૭ સુધી
તીર્થસ્થળે-પર્વના દિવસે-દ્વાદશાંગી - નેટઆ બીજી આવૃત્તિમાં “ભુમિકા કેવળ પ્રથમ આવૃત્તિની છે, બાકી અનુક્રમણિકા તેમજ ગ્રંથના લખાણમાં જરૂરી સુધારણાઓ કરી છે તેમજ પ્રાંત ભાગે તીર્થ સ્થળો આદિનું વર્ણન નવું ઉમેર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com