________________
૨૬૦ ]
વીર-પ્રવચન
દુધ વિના પ્રમાણુમાં ભૃ કહેવું. (૩) ભૂખ્યાલીક હાટ, હવેલી, ભાગ, ખેતીવાડી સબધી વિપરીત વવું. (૪) થાપણ મેાસેા, થાપણ એળવવી લેવા આવે ત્યારે કપટાચરણ આચરવું. (૫) જૂડી સાક્ષી–લાંચ લર્ણને કે શરમથી ખાટી શાક્ષી પૂરવી. અથવા સ્વાર્થની દ્રષ્ટિથી રાજદરબારમાં-કા માં પચ પાસે અથવા સમુદાય કે મહાજન સમક્ષ અસત્ય વવું યા ખોટી સાક્ષી પૂરવી. જેમ અહિંસાનું પાલન એ પ્રથમ વ્રત છે તેમ સત્ય વવું એ બીજું વ્રત છે. આમ આ ઉભય નંત ધર્મના મૂળ પાયા રૂપ છે. પ્રત્યેક ધર્મ આત્મ કલ્યાણમાં કેટલા લાભકારક છે એનુ માપ આ મહાગુણ વિષેના વિસ્તૃત વિવેચન અને કડક પાલન પરત્વે એમાં કેટલા ભાર મુકવામાં આવ્યે છે એના પરથી કહાડી શકાય છે. જેટલા અંશે એની ન્યુનતા તેટલા અંગે ધર્માંપણાની અશુદ્ધતા સમજવાની. અહિંસા-સત્યનું સંપૂર્ણ ૫.લન એજ વિશિષ્ટ ધર્મ. અતિચાર-(૧) સહસાકાર–વગર વિચારે કષ્ટતે ચેાર કે વ્યભિચારી આદિ વિશેષણથી નવાજવા અથવા તેવુંજ આકરૂ વચન ખેલવું. (૨) રહસ્ય ભાષણ યાને ગુપ્ત વાતને જાહેરમાં મુકવી. (૩) સ્વદારા મંત્ર ભેદ–સ્વપ્રિયાના દૂષણુ વા ખાનગી વાતતા પ્રકાશ કરવા. (૪) મૃષા ઉપદેશ-મંત્ર,જંત્ર યા કામના આસન સબંધી અનુચિત ખેલ કરવા. (૫) કૃટલેખ, ખોટા દસ્તાવેજ, ખાતાં કે ચીઠ્ઠી યા સહી વિ॰ બનાવવા.
૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત---રાજ્ય દઉં, લેક નિર્દ, સજ્જ ચાર કહે તેવી મેટી ચેરી કરવી, ધાડ પાડવી, રસ્તે લુટ પડવી, જાલમથી ખીજાની વસ્તુ લેવી, દાણુ ચેારી કરવી, કિંમતી વસ્તુ પડાવી લેવી, તાળા તાડવા ઇત્યાદિ દ્વારા ધનવૃદ્ધિ ન કરવી અથવા તા એવી વૃત્તિને ત્યાગ કરવા. અદત્તાદાન એટલે વિના દીધે લેવું; એમાં ઉપરના પ્રકાશ વિના આપ્યામાં લેવારૂપ સમજવા તેથી જ તેના સેવનને ત્યાગ કરવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com