________________
વીર-પ્રવચન
[ ૨૦૭
રતી ધર્મો ( મનાએલા ધર્મો ) ઉપયાગ–અપેક્ષા આદિ રૂપ, ને વિચાર કરે છે. દાખલા તિરકે ‘ આ માટીના ઘડા છે' એ નિશ્ચય નય અને
.C
,,
આ પાણીના ઘડે છે' તે વ્યવહાર નય; એમાં સમજવાનું એ છે કે ઘડે તા માટીના છે, પણ તેના ઉપયેાગ પાણી ભરવામાં કરેલા છે. ઉપરોક્ત નિશ્ચય નયના બે વિભાગ−(૧) દ્રવ્યાર્થિક એટલે દ્રવ્યની અપેક્ષાએ સામાન્ય ગુણુના વિચાર અને (૨) પર્યાયાર્થિક એટલે વસ્તુના બદલાતી સ્થિતિએની અપેક્ષાએ સામાન્ય ગુણને વિચાર. આત્મા સ સરખા છે એ દ્રવ્યાર્થિક નિશ્ચયનય. આત્મા નામનું દ્રવ્ય સ જીનેામાં એક જ છે. એક સરખુ છે–એક પ્રકારના પદાર્થનું બનેલું છે. “ જીવેાના સ્વભાવ અને રંગ જુદા જુદા છે” એ પર્યાયર્થિક નિય નયનું વાકય. જીવા જેમાં આત્મા દ્રવ્ય સરખું છે છતાં પ્રકૃતિ પુન્દ્ગલની ભિન્નતા છે માટે. જીવામાંના કેટલાક શાંત છે, કેટલાક ગંભીર છે, કેટલાક જ્ઞાની છે, કેટલાક ક્રોધી છે, કેટલાક ઘઉંવર્ણા છે વિ. હવે વસ્તુ-પદાર્થના સામાન્ય-વિશેષ ધર્મો સમજતાં વાર નહીં લાગે. વિશેષ ધર્મ એટલે વસ્તુના પેાતાના ખાસ ધર્મો-ગુણા અને સામાન્ય ધ એટલે વસ્તુના બદલાના તેમજ અન્ય વસ્તુ અપેક્ષાએ તેના ધર્માંગુણા. અર્થાત્ સામાન્ય-વ્યવહાર અને વિશેષ–નિશ્ચય જ્યાં સામાન્ય છે ત્યાંજ અપેક્ષાથી વિશેષ પણ છે. આથી નય એટલે અભિપ્રાય-પદાર્થીનું જ્ઞાન મેળવવા મા` મતાવનાર. અગર તેા ખેાલનારના અભિપ્રાય. એક રીતે જોતાં નયની ગણત્રી થઈ શકે નહિં, કહ્યું છે કે નવા વચળપદા તાવા ક્રુત્તિ નથવાયા એટલે કે જેટલા વચનપ્રયાગા છે તેટલા નચે છે.
''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com