________________
નીર–પ્રવચન
[ ૧૪૩
જોઈ જનતા તરફથી ‘ ચારિત્ર ચૂડામણિ, ' એવા બિની પ્રક્રિ થઈ. ત્રીભુવનપાળનું સિદ્ધરાજ દ્વારા ખૂન થતાં શરૂઆતમાં કુમારપાળને કેટલાંક વર્ષો સુધી ગુપ્તપણે રહેવુ પડયું. વિ. સ. ૧૧૯૭ માં ખંભાયત નગરમાં શ્રી હેમચંદ્રસૂરિના મેળાપ થતાં તે ઉપકાર પામતાં, તેમની મીઠી વાણી શ્રવણ કરી રાજનને જૈન ધર્મો પ્રત્યે પ્રેમ ઉપજ્યેા. ગાદી મળ્યા બાદ સૂરિને મહાત્સવ પૂર્વક પાટણમાં ખોલાવ્યા. નિરંતર વ્યાખ્યાન શ્રવણુ કરવા શરૂ કર્યો. ક્રમશ જૈનધર્મને ચુસ્ત ઉપાસક બન્યા. રાજાને પુનઃ શૈવ ધમાં લેવા સારૂ તે ધર્મના અનુયાયી તરફથી કેટલાયે કાર્ય કરાયા. કેટલીયે ભ્રમજાળા પથરાઈ તે સમાંથી સુરિશ્રી હેદ્રના ચમત્કારિક પ્રભાવથી ભૂપ અણીશુદ્ધ પસાર થઈ ગયા.
૧૨૧૬
આમ કુમાળપાર નૃપે કર્ણાટક, ગુર્જર, લાટ, સૌરાષ્ટ્ર કચ્છ, સૌધવ, સિંધ, ઉચ્ચા પ્રાંત, ભંભેરીનગરી, મરૂદેશ, માંડવાં, ક્રાંકણું, રાષ્ટ્રદેશ, કીરદેશ, જાલંધર, પંચાલ, લક્ષ. મેવાડ, દીપ અને કાશીદેશ, મળી અઢાર દેશમાં અહિંસાના પ્રચાર કર્યાં. સ. ૧૨૧૧ માં સાતલાખ મનુષ્યના સંધપતિ થઈ સિદ્ધાચળની યાત્રા કીધી. સ. ૧૨૧૩ માં શ્રીમાળી મંત્રી બાહડે શત્રુજ્યના ચૌદમા ઉદ્ધાર કર્યો. સં માં બખેરાગઢથી શાળવીના સાતસે કુટુ એને પૂજાના વસ્ત્રો વણાવવા સારૂ પાટણમાં લાવી વસાવ્યા. સ. ૧૨૧૮ માં શ્રી હેમ અમાસની પૂ`િમા દેખાડી. સ. ૧૨૨૧ માં તાર ગાગઢ ઉપર કુમારપાળ ભૂપે: પ્રાસાદના જિાહાર પૂર્વક શ્રી અજિત જિનની પ્રતિષ્ઠા કરાવી. સાતસે લેખકાને ઇચ્છિત દ્રવ્ય આપી ગ્રંથો લખાવ્યા. અને તે જુદા જુદા ૨૧ જ્ઞાન ભંડારમાં ગાર્ડવ્યા. ન્યાય માટે રાજારે ઘટા સ્થાપી. ૧૪૪૪ ચોરાસી મંડપવાળા પ્રાસાદ નિપજાવ્યા. ૨૧૦૦ ના જિર્ણોદ્ધાર કરાવ્યા. તેમના મંત્રી બાહડે પણ ૧૫૦૦ ના જિૉદ્વાર કરાવ્યા. તથા ભરૂચના શકુનિકા વિહારને સ. ૧૨૨૦ માં પહેલા જિર્ણોદ્ધાર કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com