________________
વીર–પ્રવચન
[ ૧૩૩
ખડી ભાંગવાથી વેર થયું હતું આ નજીવી વાતમાંથી દ્વિજપુત્રે ખોપરી ભાંગી તેમાં તંદુલનો કર ભરી ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેની સામે સુધમે પણ વેરલેવાને પડકાર કર્યો હતે. દરમિયાન ઈશ્વરસૂરિના પ્રતિબોધથી તે સાધુ થયા. ટુંક સમયમાં સૂરિજીએ દેવીવચનથી તેમને આચાર્ય બનાવી શ્રી યશોભદ્રસૂરિ નામ સ્થાપ્યું, શ્રી યશોભદે રેજ માત્ર આઠ કવળ ખાવાને દુષ્કર અભિગ્રહ ધર્યો. બદરીદેવી તેમનું સાનિધ્ય કરવા લાગી. ગુરૂ સમેત યશોભદ્રસૂરિ પલ્લી નગરે ચોમાસુ રહ્યા. તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલ સૂર્યદેવે સકળ વાંછિત થવાને આશીર્વાદ દીધે. કેટલાક કાળે ગુરૂનું સ્વર્ગ ગમન થયા બાદ ગુરૂભાઈ બલિભદ્ર સહિત સુરિ સાંડેરનગરે પધાર્યા. દેશી ધનરાજે શ્રેયાંસ પ્રભુને પ્રાસાદ કરાવ્યો. સાધમ વાત્સલ્ય કરવા માંડયું ત્યાં સાંડેર નગરમાં ઘીની તાણ પડી. વાત સૂરિ કાને જતાં વિદ્યા બળથી પાલી નગરથી ધૃતકુંભોને આકર્ષી સ્વામીવાત્સલ્ય પૂર્ણ થવા દીધું.
- આ ચમત્કારથી સાંડેર તથા પાલીમાં આચાર્યનો મહિમા વ. સૌ વિસ્મય થયા. નાડલાઈમાં સૂરિ પધાર્યા. એકદા, વ્યાખ્યાન મંડપમાં પેલો દ્વિજપુત્ર કે જે અન્નના અભાવે કાનફો ચોગી બન્યા હતા તે આવી ચઢ અને વેર લેવા સારૂ અચાનક જટા ઉતારી એમાંથી સર્ષે ઉત્પન્ન કર્યા. શ્રોતા ગણમાં ખળભળાટ મચ્યો. સૂરિએ તરતજ બદરીદેવીનું આરાધન કરી મુહપત્તિ ફાડી તેના ખંડ કરીનકુળ ઉત્પન્ન કર્યો; કે તરત સાઁ ભાગી ગયા અને પ્લાન મુખ બનેલો યોગી પણ અગીઆર ગણુ ગ.પુનઃ એ યોગીને મેળાપ થતાં વલ્લભીપુર થકી પ્રાસાદે આણુવાને વાદ થયો. સૂરિએ બાવન વીરની હાયથી શ્રી રૂષભદેવને પ્રાસાદ કાંતિપુરીમાં (નાડલાઈમાં?) આણ્યો. ચોગીએ પણ શંભુને પ્રાસાદ આણ્યો. જટિલે મંત્ર બળથી મૂર્તિઓના મુખ વાંકા કર્યા. ગુરૂએ અષ્ટોત્તર જળકુંભ મંત્રી બિંબને પ્રક્ષાલનપૂર્વક મુળરૂપવાળા કરી દીધા, ને મંત્રબળથી શંભુ પ્રાસાનું ઈંડુ ગબડાવ્યું. આમ ઉભય વચ્ચે વિદ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com