SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવમાન તા મહાત્મ્ય માનવજીવનની દુર્લભતા. જન્મ-જરા–આધિ—બ્યાધિ-ઉપાધિ અને મરણાદિ અનેકવિધ અતિગહન ગુંચાથી ગુંચાયલા આ ચાતુતિક સંસાર છે. આજની ભૌગોલિક દષ્ટિએ ષ્ટિગાચર થતા મર્યાદિત વિસ્તારવાળા અરબી સમુદ્ર, બ્લેક સી ( કાળા સમુદ્ર ) અને પેસેફિક મહાસાગરાદિ દરિયાઓના અને શાસ્ત્રસુપ્રસિદ્ધ લવણુસમુદ્ર-સ્વયમ્મૂરમણુસમુદ્ર વિગેરેના પાર પામવા જેટલે મુશ્કેલ લાગે છે તેના કરતાં પણ અત્યંત વિસ્તારવાળા આ સંસાર–મહાસાગરના પાર પામવા તે અત્યંત મુશ્કેલીનું કામ છે. આ સંસારસમુદ્રના પાર પામવા માટે મનુષ્યભવ મહાન્ નૌકા સમાન છે. “ કિંમતી સાધનની પ્રાપ્તિ અત્યંત દુલ હાય છે” એ કથનાનુસાર મનુષ્યપણું પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. કરાડાની કમાણી(આવક)થી ઉભરાતી રિસાયતાના રાજ્યસિહાસના પર આવી ચઢેલા નવીન રાજકુમારાને, અને સૂના પડેલા સિહાસનાના સત્તાધીશ બનેલા શાણા રાજવીઓને રાજ્યપ્રાપ્તિની દુર્લભતા; અને લક્ષ્મીના લાડમાં પૂરા મદોન્મત્ત અનેલા કોડાધિપતિએને ઘેર જન્મેલા સંતાનેાને ધનપ્રાપ્તિની દુર્લભતા જેમ સમજાતી નથી, તે જ પ્રમાણે ચારાશી લાખ જીવાયેાનિમાં અનંતા કાળ સુધી ભમતાં ભમતાં “ નદીગાળપાષાણુ ના ન્યાયે સ્વાભાવિક મનુષ્યજીવન પામેલા જીવાને પણ મનુષ્યપણાનો દુર્લભતા સમજાતી નથી, એ માનવજીવન જીવનારાઓ માટે અત્યંત ખેદના વિષય છે! '' "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy