________________
છે સકલમન્ત્ર-તત્ર-યન્ત્રાધિરાજરાજેશ્વર-શ્રી સિદ્ધચકેનમોનમઃ સકલમનવાંચ્છિતપૂરક શ્રી શખેશ્વર પાર્શ્વનાથે વિજયતેતમામ
સર્વમંગલશિરોમણિ -શ્રીદ્વાદશતધર્માનુરક્ત નમઃ
UF શ્રીવર્ધમાન-તપ મહામ્ય. UR
નેધ –આ શરૂ થતાં ગ્રન્થમાં માનવ જીવનની દુર્લભતા, માનવ જીવનને
સફળ કરવાના સહકારિ સંયોગ, ધર્મ પુરૂષાર્થની અનિવાર્ય જરૂર અને સેવન, ધર્મના ચાર પ્રકારમાં તપ ધર્મની વિશિષ્ટતા, સકળ તધિર્મમાં શ્રી વર્ધમાન તપધર્મની વિશિષ્ટતા આદિ અનેકવિધ પ્રકરણના પૂર્વાપર સંબંધ ઉત્પત્તિ યુક્તિ-શંકા-સમાધાનપૂર્વક પુનિત પ્રકરણોને અત્ર પ્રારંભ કરાય છે. આ “પ્રીવર્ધમાન તપ મહાભ્ય” નામના નાનક્તા ગ્રન્થના પુનિત પ્રકરણનું પરિશીલના કરીને શ્રી વર્ધમાન તપેધર્મનું સેવન કરનારાઓ ઉત્તરોત્તર શ્રેષ્ઠસંપદાઓને કઈ રીતે પામ્યા છે. વર્તમાનમાં કઈ રીતે પામે છે, અને પામશે; તેનું અત્ર દિગ્દર્શન કરાવાય છે.
લેખક:શ્રીસર્વાચિત-સ્વાદ્વાદમુકામુદ્રિત-જૈન-શાસનના પરમ રહસ્યભૂત શ્રીનવપદ-પિયુષપાતભવ્યભાાધસૂર્યોદયશ્રીસિદ્ધચકનવપદારાધક સમાજ શ્રીવહિં માનતપોધર્મવર્ધક સંસ્થા સ્થાપક શ્રીવર્ધમાન-તપોનિષ્ણાતશ્રી સિદ્ધચક્રારાધન-તીર્થોદ્ધારક-પંન્યાસપ્રવર
શ્રીચન્દ્રસાગરગણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com