SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ५८ શ્રી સિદ્ધચક્ર-આરાધન તીર્થની સ્થાપના, અંજનશલાકા પ્રતિષ્ઠાદિનું કાર્ય કરાડીયાવાલા કેશરીમલજી જેઠમલજી તરફથી ખર્ચે આશરે રૂા. ૩૦૦૦) ત્રણ હુજારના પાંચ મન્દિરાના [દ્ધાર માટેની ટીપ શ્રી સંઘ તરફ્થી આશરે રૂા. ૩૩૦૦) ધ્વજાદ ડ—કલશારાપણુ-સ્વામીવાસભ્ય-રથયાત્રાદિ ખ આશરે રૂા. ૩૦૦૦) ત્રણ હજારના અને તે ખર્ચ શીરાલીયા છગનીરામજી અમરચંદજી તરફથી, પેઢી સાથે પેાતાના પિતાનુ નામ જોડવા માટે રૂા. ૨૧૦૦) અને મૂલ દરવાજો તથા પેઢીની દુકાન માટે રૂા. ૧૫૦૦) મળી કુલ રૂા. ૩૬૦૦) આપ્યા. ', જામનગરનિવાસી શ્રેણી ચુનિલાલ લક્ષ્મીચંદ તરફથી જૈન વે. મૂ. યાત્રાલુએ માટે “ શ્રી નવપદ-લક્ષ્મી-નિવાસ ’ નામની ધર્મશાલા બાંધવા અને ઉપર જ્ઞાનમંદિર માટે રૂા. ૮૫૦૦) આવ્યા. શ્રી સિદ્ધચક્રારાધક સમાજ મુંબાઇને વિ. સ. ૧૯૯૫ માં સામુદાયિક આરાધના માટે આમ ંત્રણ આપ્યુ. ખર્ચ રૂા. ૭૦૦૦ સાત હજાર. ત્રીસેક ગામના સંઘ મળી પાંચ હુજારની સંખ્યામાં જૈન સમાજે લાભ લીધેા. હાલ ખારાકુવા મંદિર ઉપર જે સ્થળે પતરાના મંડપ છે તે જગ્યાએ ઉપાશ્રય બાંધવા માટે રૂા. ૫૦૦૧) પાંચ હજાર એક શીરેલીયા મગનીરામજી માંગીલાલજી તરફથી આવ્યા. શ્રી વમાન તપ આયંબીલખાતુ ખાંધવામાં સ્વ. લુનજી છગનીરામજી તરફથી રૂા. ૬૦૦૦) છ હજાર મલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy