________________
પત્ર વાંચન પછી તે પુસ્તક શ્રી વર્ધમાન તપે ધર્મના આરાધકેની આરાધનાને બલવત્તર બને એવું પ્રકાશન કરવાનો અંતે નિરધાર થયે. તે કાર્ય પૂ. પંન્યાસપ્રવરશ્રીજીને સુપરત થતાં તે પુણ્ય પ્રકાશનનો લાભ તેઓશ્રી તરફથી હમારી પેઢીને મળે.
આ પ્રકાશનને પ્રસિદ્ધ કરવામાં આર્થિક સહાય આપીને પુણ્યાનુબંધિપુણ્યના ભંડાર ભરવામાં નીચેના સંગ્રહસ્થાએ લાભ લીધે છે.
શ્રેષ્ટિવર્ય શ્રી માણેકલાલ મનસુખભાઈ સંઘવીના ધર્મપત્ની અ.સૌ. સૈભાગ્યલક્ષ્મી બહેન.
સ્વ. રસિકલાલ નગીનદાસના પુણ્યસ્મરણાર્થે તેઓશ્રીના ધર્મપત્ની સુભદ્રા બહેન હ. સંઘવી નગીનદાસ કરમચંદ.
જયચંદ મેતીચંદ. કસુંગર. હરિલાલ રણછોડદાસ વકીલ.
ઉપરના ચાર ગૃહસ્થા તરફથી રૂા. ૧૭૫૦) સાડી સતરસ રૂપીયાની રકમ આ પુણ્ય-પ્રકાશન અંગે તમને મલી છે, માટે આ અવસરે તેઓશ્રીને હમે આભાર માનીએ છીએ.
પૂર્વે પંન્યાસપ્રવરશ્રીજીના સદુપદેશથી શાસનપ્રભાવનાના શુભ કાર્યો અને પુનીત પ્રકાશને હમારા (પેઢી) દ્વારા નીચે મુજબનાં થયેલાં છે.
શ્રી સિદ્ધચકની સામુદાયિક આરાધના પીપલોન-નિવાસી સ્વ. શેઠ નંદરામ રૂપચંદ તરફથી વિ. સ. ૧૧. ખર્ચ આશરે રૂ. ૪૦૦૦) ચાર હજાર અને બહારના પંદરેક ગામના સંઘે બે હજારની જેની સંખ્યામાં લાભ લીધે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com