________________
રક
પ્રભાવનાપૂર્વક દીક્ષા આપવામાં આવી. શ્રી હેમશ્રીજી મહારાજની શિષ્યા તરીકે વાસક્ષેપ નાંખીને ગજરાબહેનનું નામ તીર્થ શ્રીજી તથા તીર્થ શ્રીજી મહારાજની શિષ્યા તરીકે વાસક્ષેપ નાંખીને વિમળાબહેનનું નામ રંજનશ્રીજી પાડવામાં આવ્યું. “સર્વ હસ્તિરે નિયન” એ ન્યાયાનુસાર આચાર્ય પદવીના મહામેટા મહોત્સવની ઉજવણીમાં આ દીક્ષાને મહેસવ પણ ઉજવાઈ ગયે.
પુનિત આત્માઓની પુનિત જીવનચર્યા. તપતેજે કરી શોભતા, ક્ષમા સદા ધરનાર; એવા આતમ થઈ શકે, શિવરમણ ભરથાર. ૧ જ્ઞાન સમું કઈ ધન નહીં, સમતા સમ નહિ સુખ જીવિત સમ આશા નહીં, લેભ સમું નહિ દુ:ખ. ૨ દીક્ષા જગતમાં દેહિલી, કઠિણું કર્મ કરે નાશ મેહ જજિર તેડી કરી, આપે મોક્ષનિવાસ. ૩
કેવળ આત્મસુખને આપનારા ચારિત્રરત્નને પ્રાપ્ત કર્યા પછી મા-દીકરી પીટીને ગુરુ-શિષ્યા થયેલા તે બન્નેએ સાધુક્રિયાના સૂત્રે વિગેરેને અભ્યાસ કરવા માંડયા.
સુરતમાં ચાતુર્માસ પૂર્ણ કરીને પૂજ્ય શ્રી શિવશ્રીજી મહારાજ પોતાના પરિવાર સહિત વિહાર કરીને નવસારી થઈને જલાલપુર પધાર્યા. તે વખતે જલાલપુરમાં પંન્યાસજી મહારાજ શ્રી મણિવિજયજી બિરાજતા હતા. તેઓશ્રીએ
ગદ્વહન કરાવીને આ બને નૂતન સાધ્વીઓને વડી દીક્ષા આપી. ત્યારપછી ત્યાંથી વિહાર કરીને પૂજ્ય શ્રી શિવશ્રીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com