________________
પથર
શીવમાન-જપે મહ”. ભાવાર્થ-જિનકપ, પરિહારવિશુદ્ધ, પ્રતિમાપ્રતિપન્ન અને યથાલંદી તપસ્વી સાધુઓનાં તપનું સ્વરૂપ સાંભલીને બીજે કશુ તપને ગર્વ કરે છે ૧૭ | मासद्ध-मासखवओ, बलभद्दो रुखवं पिहु विरतो॥ सो जयउ रनवासी, पडिबोहिअ सावयसहस्सो ॥ १८ ॥
ભાવાર્થઅતિ રૂપવંત છતાં વિરક્ત થઈ અરણ્યમાં વસી જેણે હજારે વનવાસી જાનવરોને (સિંહારિ) પ્રતિબેધ્યા છે અને માસ, અર્ધમાસની તપસ્યા કરતા તે બલભદ્ર મુનિ જ્યવંતા વર્તો. ૧૮ थरहरिअधरं झलहलिअ-सायरं चलिय सयलकुलसेलं ॥ जमकासीवयं विण्हु, संघकए तं तबस्स फलं ॥ १९॥
ભાવાર્થ-શ્રી સંઘનું કષ્ટ નિવારણ કરવા માટે (રવિણકુમારે લક્ષ જન પ્રમાણ રૂપ વિકુવ્યુંત્યારે પૃથ્વી કંપાય માન થઈ, સાગર જલ હયા-કલેલ થયા, અને હિમવંતાદિક પર્વતે ચલાયમાન થયા (અને છેવટે શ્રી સંઘનું રક્ષણ કર્યું) તે સર્વ તપનું જ ફલ જાણવું છે ૧૯ | किं बहुणा भणिएण, जं कस्सवि कहवि कथ्थवि सुहाई ॥ दीसंति (तिहुअण) भवण मज्झे, तथ्थ तवोकारणंचेव ॥२०॥
ભાવાર્થ–બહુ કહેવાથી શું ? જે કોઈને કોઈ પણ પ્રકારે કઈ પણ ઠેકાણે ત્રિભુવન મળે સુખ-સમાધિ પ્રાપ્ત થાય છે ત્યાં સર્વત્ર (બાહા-અયંતર) તપ જ કારણરૂપ છે, એમ ચોક્કસ સમજવું અને તેનું આરાધન કરવા યથાવિધ ઉદ્યમ સેવ | ૨૦ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com