________________
Sી ત: પદની પૂજા
આગમ નોઆગમ કરી ભેદે, આતમરમણ કરી; સનય સતભંગી અનવર, ઘટમેં હી દ્ધિ ધરી. જિન ૩ એ નવપદ શુદ્ધ અર્ચન કરકે, જિન ઘટમાંહે ધરી; ચિદાનંદઘન સહજ વિલાસી, ભવન દાહ કરી. જિન૪ સિરીપાલ સિદ્ધચક આરાધી, મન તન રાગ હરી; નવ ભવાંતર શિવકમલા લે, આતમાનંદ ભરી. જિન ૫
वीरमईए तह कहवि, तवपयमाराहियं सुरतरुव । जह दमयंतीइ भवे, फलियं तं तारिसफलेहिं ॥१॥
ભાવાર્થ –કલ્પવૃક્ષ સમાન શ્રી તપપદની આરાધના કરીને વીરમતીએ દમયંતીના ભાવમાં તે તપાધર્મસેવનનું ઉત્કૃષ્ટ ફલ સંપાદન કર્યું.
::::
:::
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com