SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વમાન તા મામ સર્વ કર્મકા મૂલ ઉખારી, શિવરમણી ચિત્ત લાગે; અનાદિ સંતતિ કર્મ ઉચ્છેદી, મહાનદ પદ્મ પાયા. આનંદ૦ ૨ ચેાગ સયાગ આહાર નિવારી, અક્રિયતાપદ આયે; અંતરમુહૂરત સર્વ સવરી, નિજ સત્તા પ્રગટાયા. આનંદ૦ ૩ ક્રમ નિકાચિત છિનકમે જારે, ક્ષમા સહિત સુખદાયા; તિમ ભવ મુક્તિ જાને જિન ંદજી, આદર્યા તપ નિરમાયે. આ૦ ૪ આમાહિ આદિ સબ લબ્ધિ, ડાવે જાસ પસાયા; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે, સેા તપ જિન મત ગાયા. આ૦ ૫ શિવ-સુખ કુલ સુરતરુ વર સ ંપદ, પુષ્પ સમાન સુભા; સે। તપ સુરતરુ સમ નિત્ય વંદું, મનવ ંછિત ફળ દાયા. આ ૬ સ–મંગલમે પહિલા મંગલ, જિનવર તંત્ર સુગાયા; સા તપદ ત્રિહું કાલમે નિમયે, આતમરામ સહાયેા. આ॰ છ દુહા. ઈચ્છારાધન સંવરી, પરિણતિ સમતા જોગ; તપ હૈ સાઇજ આતમા, વરતે નિજ ગુણ ભાગ. રાગ સારઠ. જિનજીને ઢીની માને એક જરી, એક ભુજંગ પચવીશ નાગન, સૂંધત તુરત મરી, જિન॰ અચલી. સમતા સવર પર ગુણુ છારી, શમરસ રંગ ભરી; અચલ સમાધિ તપપ૬ રમતાં, મમતા મૂર જરી. નિ૦ ૧ ચૈાગ અસંખ હી જિનવર ભાષિત, નવપદ્મ મુખ્ય કરી; કર અવલંબન વિ મન શુધ્ધે, કર્મ જંજીર જરી. જિન॰ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy