________________
પ્રિણીત હિતશિક્ષાએ.
ગર્ભ અનતા પામશે સુણો સંતાજી જે છે માયા મન્ન ગુણવંતાજી
આઠમે માયાની સઝાય. ગા. ૨ ૧૩. વિધિ નિષેધ નવિ ઉપદિશે સુણે સંતાજી
એકાન્ત ભગવન્ત ગુણવંતાજી કારણે નિષ્કપટી હવું સુણે સંતાજી એ આપ્યું છે તંત ગુણવંતાજી
આઠમે માયાની સઝાય. ગા. ૭ ૧૪. રાગહરણ તપ જપ કૃત ભાખ્યા રે
તેહથી પણ જિણે ભવફલ ચાખ્યા રે, તેહને કેઈ ન છે પ્રતિકારે રે, અમીય-હાય-વિષ–ત્યાં–શે–ચારો રે?
રાગની સઝાય. ગા. ૫ ૧૫. તપબલે છૂટયા તરણું તાણી રે,
કંચન કેડિ આષાઢભૂતિ નાણું રે નંદિષેણ પણ રાગે નડિયા રે, કૃતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે.
રાગની સજઝાય. ગાગ ૬ ૧૬. રાગ ન કરજે કઈ નર કેઈશું રે,
નવિ રહેવાય તે કરજે મુનિશું રે
x x x x x
રાગની સઝાય. ગા. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com