________________
શ્રી વર્ધમાન તપે મહાત્મ્ય
૧૦. દુČલ નગ્ન માસેાપવાસી, જો છે માચાર ગ; તા પણુ ગર્ભ અનંતા લેશે, ખેલે ખીજું અંગ. મન
ભાવાર્થ :—શરીરે દુલ હાય, માહ્ય પરિગ્રહના ત્યાગી શરીરે નગ્ન, અને છઠ્ઠું અર્જુમાદિ તપસ્યાએ વધતા વધતા મહિનાના ઉપવાસ કરવાવાલેા હાય પરન્તુ માયાના રંગથી રંગાયેલા તે અનતી વાર જન્મ-મરણ ધારણ કરશે. આ વાતને સૂત્ર-કૃતાંગ નામનું બીજું અંગ સ્પષ્ટ કરે છે.
જીએ, શ્રીમદ્યશેાવિજયજી ઉપાધ્યાયવિરચિત ગાથાનું સ્તવન ઢાલ ૮, ગાથા ૧૧ મી.
૩૫૦
११. जइ विय णिगणे किसे चरे, जइ वि य भुंजिय मासमंतसो ॥ जे इह मायाइ मिज्जर, आगंता गन्भाय णंतसो ।। ९ ।। શ્રીસૂત્રતાંગસૂત્ર, વૈનાહિ-અધ્યયન-પ્રથમ ઉદ્દેશ, વૃ પુ છું. પૃ॰ ઉપરના પદ્યમાં ભગવાન સુધર્માંસ્વામીજી જણાવે છે અને તે વાતને શ્રીમાન્ શીલાંકસૂરીશ્વરજી ટીકામાં સ્પષ્ટ કરે છે. જુઓ, શ્રી ગાડી પાર્શ્વનાથ જૈન ગ્રન્થમાલા પુષ્પમાલા નં. ૪, સૂત્રકૃતાંગ પ્રથમ ભાગ,
૧૨. આઠમે માયા નામના પાપસ્થાનકની સજ્ઝાયમાં પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ તે વાતને પુન: સ્પષ્ટ કરે છે :—
નગન માસ–ઉપવાસિયા સુÌા સતાજી સીથ લીએ કુશ અન્ન ગુણવતાજી
૧ દાણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com