________________
૧૮૦
શ્રીવમાન તો મહાત્મ્ય.
૩૬ અનુષ્ઠાનનું સેવન કરતાં કરતાં અવસરની ચેાગ્યતાએ પ્રીતિ અને ભક્તિને પરાકાષ્ઠાએ પહોંચાડવી એ આરાધકા માટે આવશ્યક છે.
૩૭. કૂવામાં આવતા પાણીના અખૂટ ઝરણાની માફક ભાવની વૃદ્ધિપૂર્વક દરેક અનુષ્ઠાને ને સેવવું એ આરાધકો માટે આવશ્યક છે.
૩૮ આરંભ–સમારંભના સંકલ્પ કરવાની, આરંભ–સમારંભના સાધના એકઠાં કરવાની અને આર લ–સમારંભદ્વારા એ જીવાના છેદનભેદન કરવાની પ્રવૃત્તિને રાકવી એ આરાધકો માટે આવશ્યક છે.
નિરારભના અથી આત્માએએ જયણાપૂર્વક સદાર ભનુ સેવન કરવુ એ આરાધકા માટે આવશ્યક છે. ૪૦ મલિનાર બને છેડવા માટે સદાર ભનુ સેવન અવશ્યમેવ કરવુ એ આરાધકો માટે આવશ્યક છે.
૩૯
૪૧ તીવ્રાર’ભને તિલાંજલિ દઈને નિભાવ પૂરતા મંદાર ભનુ સેવન કરનારે સદ્યારંભનુ સેવન કરવું એ આરાધકા માટે આવશ્યક છે.
૪૨ સ્વરૂપથી સાવદ્ય દેખાતી અને
અનુબંધથી નિરવદ્ય નિહાળાતી ક્રિયાના સેવનમાં ઉજમાળ રહેવું એ આરાધકા માટે આવશ્યક છે.
૪૩ સ્વરૂપ, હેતુ અને અનુબંધ દયાના પ્રકારે સમજીને સદાર ભનુ સેવન કરવું એ આરાધકો માટે આવશ્યક છે. અલ્પાહાર, અલ્પ નિદ્રા અને કષાયરહિત થવુ' એ આરાધક માટે આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૪
www.umaragyanbhandar.com