SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ આરાધકે માટે અમેઘ વર્ષા. ૧૭૯ ૨૯ સંસારના સર્વ આશ્ચર્યોને ભૂલીને અનુષ્ઠાન કરવાને પ્રસંગે સૂત્ર, અર્થ અને રહસ્યમાં લીન થતાં આશ્ચર્યને આસ્વાદ લે એ આરાધકે માટે આવશ્યક છે. ૩૦ અનુષ્ઠાન સેવનના અનુપમ આશ્ચર્યના આવિર્ભાવથી રેમ રાજી વિકસ્વર થવારૂપ પુનીત પુલાક થે એ આરા ધકે માટે આવશ્યક છે. ૩૧ જન્માંધને નેત્ર, નિર્ધનને ધન અને લડતા સેનિકને જિતની પ્રાપ્તિથી જે પ્રમાદ થાય છે તેથી પણ વિશેષ પ્રમોદ અનુષ્ઠાનથી ઉત્પન્ન થવો એ આરાધકે માટે આવશ્યક છે. સુધાબિંદુઓ દ્વારા અમૃત ક્રિયાના ૨૫ થી ૩૧ નંબર સુધીના તદ્દગતચિત્ત, સમયવિધાન, ભાવવૃદ્ધિ, ભવભય, વિસ્મય, પુલાક અને પ્રમાદ–એ સાતે લક્ષણને સેવીને અમૃતક્રિયાને સ્પર્શ કરે એ આરાધકે માટે આવશ્યક છે. ૩૩ “અમૃત લેશ લહે એક વાર, રોગ નહિ ફરી અંગ મેઝાર, સ્વામી સેવીએ” પં. શ્રી વીરવિજયજીની એ સુંદર શિખામણ આરાધકે માટે આવશ્યક છે. ૩૪ “અમૃત લેશ લો એક વાર, બીજું રે ઔષધ કરવું નહિ પડે જ ” મહોપાધ્યાય શ્રીયશોવિજયજીને એ અનુપમ ઉપદેશ આરાધક માટે આવશ્યક છે. ૩૫ દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચાર થી રહિત અનુષ્ઠાનમાં ઉજમાળ થવું એ આરાધકે માટે આવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy