________________
શિવકુંવરબાઈ લાડ-કેડમાં ઉછરતા હતા, અને યોગ્ય ઉમર થયા પછી માતાપિતાએ નિશાળે બેસાડ્યા. નિશાળમાં ગુજરાતીને તથા ઉપાશ્રયમાં સાધ્વીજી પાસે ધાર્મિક અભ્યાસ કરવામાં તેઓ ખંતવાળા હેવાથી સમયાનુસાર કેળવાઈને હશિયાર થયા ન થયા એટલામાં તે એમના પૂજ્ય માતુશ્રીનું અવસાન થઈ ગયું.
શિવકુંવરબાઈને જે કે બીજા ભાઈ-બહેન હતા પરંતુ તેઓનાથી આ શિવકુંવરબાઈને આત્મા કોઈ જુદા જ પ્રકારને હતે એમ તેઓના વર્તન ઉપરથી જણાઈ આવતું હતું. એમાંના આત્માએ આ સંસારના બંધનમાં બંધાવાને માટે નહિ પરંતુ તે કારમાં બંધનેને તેડવાને માટે જ જન્મ ધારણ કર્યો હતે.
અંબાભાઈના સ્વર્ગવાસ પછી ભુખમરામ શેઠે એથું વ્રત ઉચરવાનો વિચાર કર્યો. તેવામાં પૂજ્ય શ્રીમતી જયશ્રીજી મહારાજ રામપુરા પધાર્યા. તેમના ઉપદેશથી સં. ૧૯૨૪ માં એમણે ચતુર્થ વ્રત ગ્રહણ કર્યું. તે વખતે પૂજય સાધ્વીજીના ઉપદેશથી દક્ષા લેવાની ભાવનાવાળી તેમની ૧૬ વર્ષની પુત્રી શિવકુંવરે પણ ચતુર્થ વ્રતને સ્વીકાર કર્યો. - નિરંતર ધર્મક્રિયાના રસિયા શિવકુંવર હેનને ચતુર્થ વ્રત લીધા પછી દીક્ષા વિનાનું જીવન બહુ જ દુઃખમય ભાસવા લાગ્યું. તેમણે તેમના પિતાશ્રીને વિનંતિ કરી કે-હવે મને જલદી દક્ષા અપાવે. જુમખરામ શેઠનું હદય પણ ધર્મરંગથી રંગાયેલું હોવાથી અને પુત્રીમાં દક્ષિાની યેગ્યતા તથા તેની
દઢ ભાવના જાણતા હોવાથી ઘણું જ પ્રેમથી દીક્ષા લેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com