________________
આહાર, શરીરને આત્માના સબંધ
B
વિધવાઓને રડાવી
મિલ્કતાને પાછી મેળવવા માટે થીગડાવાળાં કપડાં પહેરીને તથા લુખ્ખું–સુકું ખાઇને પેાતાના નિર્વાહ ચલાવી જેમ અને તેમ દ્રવ્યને બચાવ કરી ગિરવી મૂકેલી મિલ્કતને છેડાવે છે. અને વેચાઇ ગએલી વસ્તુઓને ફરીથી વસાવે છે પરંતુ આમરૂ-ઇજ્જતને ચૂંટી કાઢી સમાન ગણુનારા દેવાળીઆએ તે જ્યાંસુધી સરકારના સર્કજામાં સપડાય નહિ ત્યાંસુધી અનેક પ્રકારના કાવાદાવા કરીને ભાળા લેાકેાને ઉંધા પાટા ખંધાવી, કઇક ગરીબ પેાતાના ખીસ્સાં તર કરે છે અને 66 मुफतका चन्दन घस बे लालीया " “ પારકે પૈસે પરમાનંદ અથવા તેએ માલ-મલીદા ઉડાવવામાં, રંગ રાગ માણુવામાં, નાટકસીનેમા જોવામાં, ગાન-તાનના જલસા કરાવવામાં અને નાચગુજરાની મહેીલમાં નાણાને મરબાદ કરી લેાકેામાં દીલ્લીના ઢગ, અને ચીનના શાહુકાર તરીકે ઓળખાવા છતાં પાતે પેાતાને અક્કલના ખાં સમજીને ક્રરનારા જોવામાં આવે છે. ખરેખર ! ગુલામગીરીમાં ગુંગળાયેલ ગુલામ આત્માને વાસ્તવિક દશાનું ભાન હાતુ નથી.
માનનારા
""
આહાર, શરીર અને આત્માના સંબધ.
પેાતાની ઉન્નતિ ઈચ્છનાર આત્માએ ઉપર જણાવેલા એ પ્રકારના જીવામાંથી આબરૂદાર જીવની નીતિને અનુસરી પેાતાની અનતચતુષ્કરૂપ અમૂલ્ય મિલ્કત ક રાજાને ઘેર ગિરવી મુકાઈ ગઈ છે અને ઉપરથી ગુલામગીરી સ્વીકારી છે, તેને છેડવવા માટે લખુ સુકુ ખાઇને પેાતાના નિર્વાહ કરી ગીરવી મૂકેલા માલને ઘર ભેગા કરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com