________________
તાધર્મની સેવનાનું સામ્રાજ્ય.
ચ -
માંધઃ પૂર્વ પ્રકરણેાના અનુસ્મૃત સંબંધ અને રહસ્ય ' નામના પ્રકરણમાં ગ્રન્થની શરૂઆતના પ્રકરણોના પૂરા ખ્યાલ સિંદ્ધાવલેાકન દૃષ્ટિએ કરાવી ગયા. હવે બલવત્તર અનુષ્ઠાનમાં કથન કરેલ ધર્મીનું સ્વરૂપ સમજીને ધર્મનું ફળ લેવામાં સાવધાન રહેવાની જરૂર છે. અને તેથી એ જ વિચારાનું માર્ગદક શરૂ કરેલ છે. દાન શીયળ તપ અને ભાવ ધમની વ્યાખ્યા, સ્વરૂપ અને ફળનુ દિગ્દČન કરાવનારાં પ્રકરણાનું અવલાકન કરતાં દરેકની વિશિષ્ટતાદિ નજરે નિહાળાય છે. ચારે પ્રકારના ધર્મના સમન્વય સમજીને ભાવધને ભેટવામાં તપોધનું સેવન કેવું કાર્યસાધક અને છે તે વિચારાય છે.
—લેખક
દાનાદિ ચાર પ્રકારના ધર્મના સમન્વય શાસ્ત્રકારોએ જણાવ્યુ છે કે−કરવા માટે આત્મહિતૈષીએએ ધર્માંની વાસ્તવિક આરાધના કરીને કૃતાર્થ થવું જ જોઈએ. ભાવ ધર્મમાં ભીંજાયા વગર ધર્મોની વાસ્તવિક આરાધના થતી નથી એટલે ધર્મનું યથાર્થ ફળ પણ મળી શકતું નથી. કહ્યું છે કે—
-
“ ટ્રાનિયનાગનું જ્ઞાનં, શીરું તુતિનાશનમ્ ।
ઞજ્ઞાનનાશિની પ્રજ્ઞા, માનના મવનાશિની શા”
ક્રેાડા જન્મમાં કરેલાં પાપાને નાશ કરવામાં ભાવ ધ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. અર્થાત ભવને નાશ કરનારી ભાવના છે. દાન ધર્માંના સેવનથી રિદ્ધતાના અને શીલ ધર્મોના સેવનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com